________________
એક આચમન : હે કૃપાસાગર દેવાધિદેવ !
મારા હૃદયમંદિરમાં મેં આપની પ્રતિષ્ઠા કરી છે. પરંતુ.... મારું મંદિર પવિત્ર રાખી શકતો નથી.... એમાં કચરાના ઢગ જામી ગયા છે...
પૂજનની સામગ્રી વેરણછેરણ થઈ ગઈ છે. છતાં ચ મારે આપનું પૂજન કરવું છે. પૂજન માટે હું ઉસુક છું. પ્રભાતને ઘંટારવ, ધૂપના મઘમઘાટ....દીપકનો ઝળહળાટ મને આપની પાસે ખેંચી લાવે છે....
| હે મૂંઝાઈ ગયેા છું. આપ મારા પ્રસન્ન ન બને તો ? નારાજ બની જાએ તે ? એ કપના મને ધ્રુજાવી મૂકે છે.... હું... મારું મન બેહેશ બની જાય છે. કૃપાનાથ !
e આપ મારી અશકિતને ક્ષમા આપજો. મને....મારા હૈયામાં આપના પ્રત્યે પૂણ પ્રેમ છે. ભકિત છે.... હું આપની સેવા નથી કરી શકતે...આપ મારા પાસેથી જેટલી અપેક્ષા રાખે છે, તે હું પૂર્ણ કરી શકતા નથી. આ
આપ નારાજ ન થશે. કૃપા ઝંખતા બાળને આપના કૃપા-સરવરમાંથી એકાદ આચમન કરવા દેશે ?
આત્મસ વેદન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org