SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નમસ્કાર મહામંત્ર તત્તચંદ્રિકા પદ એટલે સ્થાન, આત્માની શકિતના કેન્દ્ર રૂપ આ ૯ પદો છે. ૯નો આંક અખંડ છે, ધ્રુવ છે. ગમે તેટલા સરવાળા - બાદબાકી - ગુણાકાર – ભાગાકારમાં પણ ૯નો આંક ધ્રુવ છે. (૧) જેમ કે, (ગમે તે સંખ્યા લઈ શકાય) ૪૫૭૪૮૩ ર૭૧૧૦ ૩૪૬૫૩૩ ૪૪૨૧૦૪ ૧૫૧૭૨૨૨ જે જવાબ આવ્યો તેનો સરવાળો કરો. આને મૂળ રકમમાંથી બાદ કરી વધેલ સંખ્યાનો સરવાળો ૯ જ આવશે. ૧૫૧૭૨૨૨ ૨૦ ૧૫૧૭૨૦૨ (૨) ગમે તે રકમ લઈ શકાય આ રીતે ઉપરના જવાબમાંથી બાદ કરો જે આવે તેનો સરવાળો ૯ જ આવશે. ૫૧૭૪૩૬૬૨ ૩૬૪૦૨૧૫ર ૧૫૩૪૧૫૧૦ ૨૦ ૧પ૩૪૧૫૧૦ ૧૫૩૪૧૪૯૦ = ૨૭. ૨ + ૭ = ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004550
Book TitleNamaskar Mahamantra Tattvachandrika
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherShri Manubhai Shah Rajkot
Publication Year1996
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy