________________
૩૮
૨૦. વિશિષ્ટ તપધર્મની
આરાધના :
૨૧. કાળધર્મ :
*
- બાલ્યવયથી શારીરિક પ્રતિકૂળતા છતાં મોટા ભાગે કાયમ માટે એકાસન યા બીઆસન.
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
* શ્રી નમસ્કાર મહામન્ત્રની આરાધના માટે ભાદરવા વદ ૫ થી કારતક સુદ ૫ સુધી વિશિષ્ટ તપધર્મની આરાધના.
* જીવનમાં વરસીતપો વિશિષ્ટ અભિગ્રહપૂર્વક કર્યાં, જેમાં એક વરસીતપનું પારણું થી પાલીતાણા-સિદ્ધક્ષેત્ર-માં પૂર્વ-મહાપુરુષોની સ્મૃતિ કરાવે તેવા અભિગ્રહપૂર્ણ કરવા બપોરે બે વાગ્યા પછી થયું. * છઠ્ઠા વરસીતપનું પારણું ચારૂપ તીર્થમાં અકલ્પનીય અભિગ્રહો પણ દેવ-ગુરુ કૃપાએ પરિપૂર્ણ થયા બાદ બપોરે ૧-૧૫ મિનિટે કર્યું. ઊંઝામાં શ્રી સકળ સંઘની હાજરીમાં વિ સં. ૨૦૪૩ કારતક વદ ૯ બપોરે નશ્વર કાયાને વોસિરાવી શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ સાથે પુદ્ગલ દેહ છોડ્યો.
સંસ્કારોની કેળવણી
પૂર્વભવની આરાધનાનું બળ લઈ આવેલાને માતા-પિતાના દૃઢ સુસંસ્કારે બાળ અમૃતકુમાર સવા છ વર્ષની વયે સંયમ લેવા તત્પર બન્યા. તેમાં સંસ્કારો કામ લાગે છે. જેમ કે,
(૧) સવા વર્ષની વયથી કાચા પાણીનો ત્યાગ છતાં ।। વર્ષની વયે હૈયાના સમજણથી ત્યાગ. કાચું પાણી ન પીવાય એમ હૈયામાં દઢતા - બરફ - બોર ગોળી – આઇસ્ક્રીમ જેવી પરચૂરણથી પેટ બગડ્યું નથી - સ્પર્શ નહિ ત્યાં ખાવાની કેવી વાત !
|
-
(૨) ૩ વર્ષની વયથી ઉભયટંક પ્રતિક્રમણ કરવા બેસવાનું, ૧ સામાયિક - મૌખિક ધાર્મિક અભ્યાસ. દીક્ષા સમય સુધી વાંદણાને આલોવવાનું કરેલ.
Jain Education International
(૩) સ્નાન કરી ઊઠતાં માતા ટુવાલથી શરીર લુછાવે ત્યારે આગળ આવેલા નાના વાળને પં૰ મના હાથે ઉપડાવે જેથી કાય કદી લોચ સહન કરતાં શીખે.
(૪) પર્વ તિથિએ પૌષધ માતા કરે, ત્યારે સાથે પૌષધ કરવા લઈ જાય. ૧૧ વાગ્યા સુધી ક્રિયા–અભ્યાસ કરાવે પછી બેસણું કરાવે-પચ્ચક્ખાણ નહિ. આ રીતે વિરતિના સંસ્કાર અપાતા હતા.
તેમાં અસભ્ય
(૫) બાળરમતમાં નજર આગળથી દૂર કરવાના નહિ - આંગણે રમવા દે રમત નહિ, અશ્લીલ ભાષા નહિ - નિર્દોષ સામાન્ય રમત.
આવા હતા સંસ્કારો .
For Private & Personal Use Only
www.jainelibrary.org