________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્ત્વચંદ્રિકા
פ
પર
પાલનપુર
૧-૧૧-૮૩
વિ શ્રી નવકારનો આરાધક તીવ્ર પુરુષાર્થી હોય, કેમ કે વિચારોમાં પ્રામાણિક - શ્રદ્ધાનું બળ
ભળે છે.
ટ્વી
મારા જીવનના શ્રેયાર્થે વિષમ કર્મોના સંસ્કારો ખસેડવા માટે પંચપરમેષ્ઠીઓની આજ્ઞા મુજબ જીવનના ઘડતર સાથે તેઓના નામમંત્રના શાશ્વત વર્ણોના સંગ્રહ સ્વરૂપ શ્રી નવકાર મહામંત્રનો જાપ જ વધુમાં વધુ ઉપયોગી છે.
૧૧૭
એટલો નિશ્ચય થયા પછી માત્ર લક્ષ્ય બાજુ પ્રવૃત્તિ જ કરવાની રહે છે.
મોટા ચાર રસ્તા પર ગૂંચવાડો થાય કે મારે કઈ બાજુ વળવું? યોગ્ય જાણકારને પોતાના ઇષ્ટ સ્થળની માહિતી પૂછીને તેનો રસ્તો નકકી થયા પછી પૂછવા રહેવું કે ઊભા રહેવાનું બંધ આપોઆપ થાય. માત્ર જે બાજુ જાણકારે આંગળી ચીંધી તે બાજુ વિશિષ્ટ મોટર, બસ, રિક્ષા, સાઇકલ કે છેવટે પગે ચાલીને જવાનો પ્રયત્ન જ કરવાનો રહે છે.
Jain Education International
શ્રદ્ધા
તેમ અનંતપુણ્યના બળે કર્મોના સંસ્કારોની ગૂંચમાંથી જડી આવેલ કુળ સંસ્કારે શ્રદ્ધામાં ભળી ગયેલ શ્રી નવકાર મહામંત્રની પાલનશુદ્ધિ કે જીવનનો વિકાસ અને ઉન્નતિ માટે અચૂક ઉપાય તરીકેની જાણકારી મજબૂત થયા પછી માત્ર તે નવકારના દિવ્યશકિત સમૂહમાંથી પાત્રતા પ્રમાણે વિશિષ્ટ શકિતઓ આપણામાં સક્રિય બને તે માટે મુખ્ય જાપ-ભકિત અને સહકારીકારણ તરીકે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, સામાયિક, અભક્ષ્ય ત્યાગ, ભાઈબંધોના સંપર્કનો ઘટાડો, રાત્રે ઘર બહાર ન જવું આદિના માધ્યમથી વિશિષ્ટ જીવન શુદ્ધિકારક નિયમોને અપનાવવા પુરુષાર્થ - તીવ્ર પુરુષાર્થ હવે કરવાનો રહ્યો.
તમે બધા પુણ્યવાન પણ ‘“હાંક સુલેમાન ગાડી''ની જેમ ખૂબ જ મંદ અને અવ્યવસ્થિતપણે આરાધનાની ગાડી ધપી રહી છે. ઊભી નથી રહી એટલી અનુમોદનીય બાબત છે.
પૂ॰ તારક ગુરુદેવશ્રીનો પછી પૂ. આગમોદ્ધારકથીનો
મારા આધ્યાત્મિક ઉત્થાનમાં પૂ. તારક ગુરુદેવશ્રીની વરદકૃપા પૂ આગમોદ્વારકશ્રીની શુભ આશિષ, પૂ ગચ્છાધિપતિશ્રીની મંગળ કરૂણા અને પૂ પં ભદ્રંકર વિ મની અમીદષ્ટિનો મહત્વપૂર્ણ ફાળો છે. એકંદરે અંતરમાં ઉપરના ૪ મહાપુરુષોમાં ક્રમશ: સૌથી વધુ
For Private & Personal Use Only
www.jainelibrary.org