________________
શ્રી નમસ્કાર મહામંત્ર તત્વચંદ્રિકા
મૈત્રીભાવ જગતમાં મારો,
સહુ જીવોથી નિત્ય રહે. દીનદુ:ખી જીવો પર મારા
ઉરમાં કરુણાસ્રોત વહે II દુર્જન ક્રૂર કુમાર્ગ-રતો પર,
ક્ષોભ નહીં મુજને આવે છે સામ્યભાવ સદા રહે તે પર,
એવી પરિણતિ મુજ થાવે પા. ગુણીજનોને દેખી હૃદયમાં,
મારો પ્રેમ ઊભરી જાયે | બને ત્યાં સુધી તેની સેવા
કરીને આ મન ખુશ થાયે II થઉ નહીં કૃતદન કદી હું,
દ્રોહ ન મારા ઉર થાય ગુણ ગ્રહણનો ભાવ રહે નિત્ય,
દષ્ટિ ન દોષો પરાવે Iણા રહી અડોલ અકળ નિરંતર
આ મન દઢતર થઈ જાયે | ઈષ્ટ વિયોગ અનિષ્ટ યોગમાં
સહનશીલતા વરતાયે ટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org