SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી બાજુ, હેમચન્દ્રસૂરિજીને આ સમાચાર મળી ગયા હતા. તેમણે તુર્ત જ એ ગ્રંથમાં, રાજા સિદ્ધરાજ અને એના પૂર્વજોની પ્રશસ્તિ રચીને ઉમેરી દીધી. જયારે રાજાએ પૂછ્યું ત્યારે તેમણે એ ગ્રંથ ખોલીને, તેમાંથી પ્રશસ્તિ વાંચી સંભળાવી ! રાજા સિદ્ધરાજ ખૂબ રાજી થઈ ગયો. હેમચન્દ્રસૂરિજીએ રચેલું એ “સિદ્ધહેમ વ્યાકરણ' આજે પણ, સંસ્કૃત ભાષા ભણનારાં અનેક સ્ત્રી-પુરુષો ભણે છે. વિદેશમાં પણ આ ગ્રંથનું વિદ્વાનોએ બહુ જ ઊંચું મૂલ્યાંકન કરેલું છે. ( ૩૬ ૪ સર્વજ્ઞ જેવા સૂરિદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy