SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશાખ સુદ ત્રીજનું મુહૂર્ત નક્કી થયું. પરમાત્માની ભક્તિનો ભવ્ય મહોત્સવ યોજવામાં આવ્યો. ગુજરાતનાં ગામ-નગરોમાં આમંત્રણ મોકલવામાં આવ્યાં. ચારે બાજુ ઉલ્લાસનો દરિયો ઊછળવા લાગ્યો. શુભ મુહૂર્ત ગુરુદેવે સોમચન્દ્ર મુનિને આચાર્યપદવી આપીને, તેમનું નામ “હેમચન્દ્રસૂરિ જાહેર કર્યું. હજારો સ્ત્રી-પુરુષોએ નૂતન આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીના નામનો જયજયકાર કર્યો. હવે આપણે સોમચન્દ્ર મુનિને આચાર્યશ્રી હેમચન્દ્રસૂરિજીના નામે ઓળખીશું. શાસનદેવી પ્રસન્ન યાદ છે શાસનદેવી પ્રસન્ન થાય છે : G ૨૯] આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy