SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ જોઈએ. તમને ખબર નથી, પણ આ વસ્ત્ર મને વહોરાવી જનારી એ વૃદ્ધાના શરીર પર ગરીબીનાં પ્રત્યક્ષ દર્શન થતાં હતાં.' કુમારપાલની આંખો ભીંજાણી. ગુજ્ઞદ સ્વરે તેમણે કહ્યું : “ગુરુદેવ, આપે મારા ઉપર કૃપા કરી મને કર્તવ્યનું ભાન કરાવ્યું. મેં દેરાસરો બંધાવ્યાં, જ્ઞાનભંડારો બનાવ્યા, જીવદયા પ્રસારી... પરંતુ આ કામની ઉપેક્ષા કરી.. આપે તો આપના ઉપદેશમાં ઘણી વાર સાધર્મિકાનો ઉદ્ધારની વાતો કહી છે... ગુરુદેવ, હું મારા દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરીશ. ગુજરાતના એક પણ સાધર્મિકને દુઃખી નહીં રહેવા દઉં. કોઈને ગરીબ નહીં રહેવા દઉં ! સાધર્મિકો પાસેથી કોઈ કર નહીં લઉં... અને બધા જ સાધર્મિકોની બહુમાનથી ભક્તિ કરીશ.' હર્ષથી ગુરુદેવની આંખો ભીંજાણી. કુમારપાલે ગુરુદેવના આશીર્વાદ લીધા... રથમાં બેસીને તે પાટણ ગયા. – જૈનો પાસેથી મળતો ૭૨ લાખ સોનાના સિક્કાઓનો કર (ટક્સ) માફ કરી દીધો. – કરોડો રૂપિયા ખર્ચીને દુઃખી જૈનોને સુખી બનાવ્યા. - દર વર્ષે બધા જ સાધર્મિકોની ઉત્તમ ભોજનથી ભક્તિ કરી. આ રીતે લાખો જૈનોને ધર્મમાં સ્થિર કર્યા. ગુજરાતના એકે-એક જૈનના હૃદયમાં ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિજી અને રાજા કુમારપાલની પ્રતિષ્ઠા થઈ ગઈ ! - અપૂર્વ સાધર્મિક ઉદ્ધાર ઉદ્ધાર K S , > ૧૫૫ ૧૫૫] A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy