________________
કુમારપાલ અને વાગભટ્ટ, બંને ગુરુચરણોમાં નમી પડ્યા. ગુરુદેવે કહ્યું,
“રાજનું, બીજા પ્રકારના પ્રારંભે સંઘનું પ્રયાણ કરવાનું છે... બધી તૈયારીઓ પૂર્ણ થઈ છેને ?'
વાભટ્ટે કહ્યું : “ગુરુદેવ, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. નગરમાં ઉત્સાહનો સાગર ઊછળી રહ્યો છે.'
રાજાએ અને પ્રજાએ પગે ચાલીને યાત્રા કરી. પગમાં પગરખાં પણ ના પહેર્યા. શત્રુંજય અને ગિરનાર, બંને તીર્થોની યાત્રા કરીને, કરાવીને, કુમારપાલ ધન્ય બની ગયા.
(૧૩૪ ]
| ૧૩૬
સર્વજ્ઞ જેવા દિવસ
સવજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org