SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મારી પાસે જ ચાલજે. જરાય ગભરાયા વિના ચાલજે.' ‘મહારાજ, તમે કહેશો તો કાળિયા ભૂત સાથે લડીશ ! હું રાક્ષસથી ય ડરતો નથી !' રણમલે પોતાની લાંબી મૂછો ઉપર હાથ ફેરવ્યો. યશશ્ચંદ્રના મુખ પર સ્મિત રમી ગયું. નગરના કિલ્લાનો દરવાજો આવ્યો. ચોકીદારે ગુરુદેવને જોયા. તે ગુરુદેવનાં પગમાં પડ્યો. યશશ્ચંદ્રે ઇશારાથી દરવાજો ખોલવા કહ્યું. ચોકીદારે દરવાજાની બારી ખોલી. ત્રણે જણા બહાર નીકળી ગયા. ચોકીદારે બારી બંધ કરી. બહાર નીકળતાં જ યશશ્ચંદ્રે એક ભયાનક દૃશ્ય જોયું. આકાશમાર્ગે ભરુચમાં Jain Education International For Private & Personal Use Only ૧૨૩ www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy