SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ આવ્યા. રાજભા ભરાણી હતી. રાજા કુમારપાલ રાજસિહાસન પર બેઠા હતા. પાસે જ ગુરુદેવ હેમચન્દ્રસૂરિ બિરાજમાન હતા. ત્યાં ચાર સચિવોએ રાજસભામાં પ્રવેશ કરીને સર્વપ્રથમ ગુરુદેવને પ્રણામ કર્યા અને પછી રાજાને પ્રણામ કરી, વારાણસી નગરીનો સર્વ વૃત્તાંત નિવેદન કર્યો, ચાર કરોડ સુવર્ણમુદ્રાઓ લાવીને મૂકી, અને ચાર હજાર ઘોડાઓની વાત કરી. ગુરુદેવશ્રી હેમચન્દ્રસૂરિ આ જીવદયાના અદ્ભુત કાર્યથી ખૂબ રાજી થયા. તેમણે મહારાજાને કહ્યું : કુમારપાલ, ભારતમાં ધર્મિષ્ઠ રાજાઓ તો ઘણા થયા. પરંતુ તારા જેવા કોઈ નહીં ! ભવિષ્યમાં પણ ધર્મિષ્ઠ રાજાઓ થશે. તે ક્યાંક ભક્તિથી, ક્યાંક શક્તિથી, તો ક્યાંક અઢળક ધન વડે તારા દેશમાં અને પરદેશમાં અહિંસાનો પ્રસાર કર્યો છે ! કાશીરાજ જયંતચન્દ્ર રાજા સાથે ગુજરાતના રાજાની દોસ્તી ગાઢ બની. શશીદેશમાં અહિંસા-પ્રચાર - ૯૯] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004549
Book TitleSarvagnya jeva Suridev
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1989
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy