________________
શ્રી ચાર દેશ.
ભાવાથ – હાથથી પડી ગયેલ, પગે અડેલ અથવા જમીનપર પડેલ તેમજ મસ્તકે રહેલ જે પુષ્પ હાય, તે કદાપિ પૂજા યાગ્ય ગણાતું નથી. પૂજામાં લેવું નહીં ! ૩૨ ।
• છૂટ ની જનનીટીટે જીવનનૈધૃતમ્ ।
निर्गधमुग्रगंधं च तस्याज्यं कुसुमं समम् ॥ ३३ ॥
ભાવા —નીચ જના જેને અડ્યા હોય, કીટ-જંતુઓથી જે ખવાયેલ હાય, ખરાબ વસ્રમાં ધારણ કરેલ હાય, ગંધરહિત હોય અથવા જેમાં ઉગ્ર ગંધ હાય, તેવા સર્વ પુષ્પાના પ્રભુપૂજામાં ત્યાગ કરવા. ૫ ૩૩ ॥
वामांगे धूपदाहः स्याद् बीजपूरं तु सन्मुखम् । हस्ते दद्याज्जिनेंद्रस्य नागवल्लीदलं फलम् ॥ ३४ ॥ ભાવા-ભગવંતની ડાબી બામ્બુએ ધૂપ ઉખેવવા અને બીજોરૂં (કે જળકુંભ ) સન્મુખ સૂકાય. તેમજ નાગરવેલનું પાન કે અન્ય ફળ પ્રભુના હાથમાં મૂકાય. ।। ૩૪ ll
स्नात्रैर्श्वदनदीप धूपकुसुमैर्नैवेद्यनरिध्वजैर्वासैरक्षतपूगपत्रसहितैः सत्कोशवृद्ध्या फलैः । वादित्र ध्वनिगीतनृत्यनुतिभित्रैवरैश्वामरैभूषाभिश्च किलैकविंशतिविधा पूजा भवेदर्हतः ॥ ३५ ॥
ભાવા-સ્નાત્ર અભિષેક, ચંદન, દીપક, પ, પુષ્પ, નૈવેદ્ય, જળ, ધ્વજ, વાસક્ષેપ, અક્ષત, પૂગળ, (સોપારી) પત્ર-નાગરવેલના પાન—સત્કાશની વૃદ્ધિ ( દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી ) રોકડનાણું, મૂળ, વાજિંત્ર—ધ્વનિ, ગીત, નૃત્ય, સ્તુતિ, ઉત્તમ છત્ર, ચામર અને આભૂષણ એમ એકવીશ પ્રકારે પણ અરિહંતની પૂજા થઇ શકે છે. ૫ ૩૫ ॥
इत्येकविंशतिविधां रचयंति पुत्रां भव्याः सुपर्वदिवसेऽपि च तीर्थयोगे ।
Jain Education International
For Private & Personal Use Only
-
www.jainelibrary.org