________________
શ્રાવકજીવન
આપણા ધર્મમાં મુક્તિની પ્રાપ્તિ માટે શરીરનું શ્રેષ્ઠ સંઘયણ મહત્ત્વપૂર્ણ બતાવ્યું છે. શ્રેષ્ઠ સંઘયણ શરીર સાથે સંબંધ ધરાવે છે. એ સંઘયણ આજે આપણા શરીરનું નથી. એટલા માટે આપણી મુક્તિ થતી નથી. મુક્તિ ન થવાનાં અનેક કારણોમાંનું આ એક કારણ છે. એટલા માટે શરીરની ઉપેક્ષા ન કરો. શરીર સશક્ત હોવું આવશ્યક છે. તેનાથી જ ધર્મપુરુષાર્થમાં પ્રગતિ થશે. વિશિષ્ટ કષ્ટસાધ્ય ધર્મઆરાધના કરી શકશો. આજે બસ, આટલું જ.
૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org