________________
૧૮૯
ભાગ ૩ નમસ્કાર નિયુક્તિના રચયિતા :
આ ગ્રંથના રચયિતા છે પ્રતિભાવંત તેમજ શ્રુતજ્ઞાનના રહસ્યવેત્તા શ્રી ભદ્રબાહુસ્વામી ! શ્રી ભદ્રબાહુસ્વામી નિયુક્તિ' ગ્રંથોના રચનાર તરીકે સુપ્રસિદ્ધ છે. તેમણે ૧૧ દ્વારોથી નમસ્કાર મહામંત્રની જે મહત્તા બતાવી છે, તે જ તેમની પ્રતિભાનો પરિચય કરાવે છે.
મેં મારી અલ્પબુદ્ધિથી નિયુક્તિ ગ્રંથને સહારે શ્રી નવકાર મહામંત્રની મહત્તા બતાવવાનો સ્વલ્પ પ્રયત્ન કર્યો છે. એમાં મારી કોઈ ભૂલ રહી ગઈ હોય, ભૂલ થઈ ગઈ હોય, તો મિચ્છામિ દુકડે !
આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org