________________
૧૮૦
શ્રાવકજીવન અરિહંત આદિ પંચ પરમેષ્ઠી સ્વર્ગ-અપવર્ગ આદિ ફળના નિમિત્ત બને છે, એટલા માટે પૂજ્ય છે. અરિહંત : માતવાર નિયલ: મદારોઃ
અરિહંત ભગવાનની વિશેષતાઓ બતાવતાં નમસ્કાર નિયુક્તિના રચયિતા જણાવે છે :
अडवीइ देसिअत्तं तहेव निज्जामणा समुद्दम्मि ।
छक्कायरक्खणट्ठा महागोवा तेण वुच्चंति ॥ – સંસારરૂપ અટવીમાં અટવાઈ ગયેલા જીવોને અરિહંત સાચો માર્ગ બતાવે છે. એટલા માટે તેઓ ‘માર્ગદર્શક કહેવાય છે.
– સંસારરૂપ સમુદ્રમાં ડૂબતા જીવોને, સમુદ્રમાં ડૂબતી નૌકાને પાર ઉતારે છે, એટલા માટે તેઓ નિયમિક' કહેવાય છે.
- પકાય (પૃથ્વી-જળ-તેજ-વાયુ વનસ્પતિ અને ત્રસ) જીવોની રક્ષા કરવાના પ્રયત્નથી તેઓ “મહાગોપ” કહેવાય છે. આ કારણે અરિહંત નમસ્કાર યોગ્ય-પૂજ્ય
અરિહંતઃ ગુણોને કારણે પૂજનીયઃ અરિહંત પરમાત્માના કેટલાક વિશિષ્ટ ગુણો બતાવતાં કહ્યું છે કે :
राग-दोस-कसाए इंदियाणि अ पंच वि परीसहे ।
उवस्सग्गे नामयंता नमोऽरिहा तेण वुच्चंति ॥३२॥ અરિહંત રાગ-દ્વેષ, કષાય, ઈન્દ્રિય-પરિષહ અને ઉપસર્ગોને નમાવે છે એટલા માટે તેઓ નમસ્કારને યોગ્ય છે. અરિહંતની પરિભાષાઓ : * “અરિહંતની પહેલી પરિભાષા કરતાં ગ્રંથકારે કહ્યું છેઃ "ઇન્દ્રિય, વિષય-કષાયપરીષદ, વેદના અને ઉપસર્ગ–આ શત્રુઓનો નાશ કરનાર “અરિહંત' કહેવાય
છે.” * બીજી પરિભાષા આ પ્રકારની છેઃ સર્વ જીવોનાં આઠ પ્રકારનાં કર્મ હોય છે. તે કર્મો જ જીવના શત્રુ છે. કર્મરૂપ શત્રુઓનો નાશ કરનાર “અરિહંત' કહેવાય
* ત્રીજી પરિભાષા આ પ્રકારની છે અજ્ઞાન...મોહ આદિ દુખોનો જે નાશ કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org