________________
૧૨૬
ક્ષમા આપી દે છે.
(૬) સદાચારપાલન ઃ તેઓ સદાચારોનું પાલન પૂરી દૃઢતાથી કરે છે.
:
શ્રાવકજીવન
(૭) આર્દયતા : એમની વાતો લોકોમાં માન્ય બને છે. એમનું વચન સ્વીકાર્ય બને છે.
(૮) ગુરુતા : વાસ્તવમાં તેઓ ગુરુપદ માટે યોગ્ય હોય છે.
(૯) શમ સુખ ઃ એમનું શમ સુખ - પ્રશમનું સુખ ઉચ્ચકક્ષાનું અનુત્તર હોય
:
છે.
આ બધાં લક્ષણો એટલા માટે સમજાવ્યા છે કે તમને પણ આવા યોગી બનવાની તમન્ના જાગે ! કેવા ઉમદા અને સુંદર લક્ષણો બતાવ્યાં છે આપણા જ્ઞાની ભગવંતોએ ! હવે મારે તમને ‘યોગ’ના વિષયમાં યોગદૃષ્ટિ સમુચ્ચય’ ગ્રંથમાં વર્ણિત આઠ દૃષ્ટિઓ અને ‘યોગબિંદુ’માં બતાવાયેલા પાંચ જાતના યોગ સમજાવવા છે. પણ આજે નહીં. આજે બસ, આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org