SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ શ્રાવકજીવન - છોકરાઓ પરદેશ રહે છે, માતાપિતા ભારતમાં રહે છે. - છોકરાઓ ભારતમાં રહે છે, માતા-પિતા પરદેશ રહે છે ! - ક્યાંક મા-બાપ દુઃખી છે તો ક્યાંક છોકરા-છોકરીઓ દુખી છે ! - સ્વદેશી અને પરદેશી સંસ્કૃતિનો સંઘર્ષ ચાલી રહ્યો છે ! - અર્થપ્રધાનતા અને ભોગપ્રધાનતા વધતી જાય છે - વૃદ્ધ માતા-પિતાઓને ઘરમાં રહેતાં આવડતું નથી, તેઓ અપ્રિય બન્યાં છે. સંતાનોના Æયમાં માતા-પિતા પ્રત્યે પૂજ્યભાવ કેટલો રહ્યો છે - તમે બધાં જાણો છો, છતાં મારે તો મૂળભૂત સંસ્કૃતિનો ઉપદેશ આપવો જ છે. દરરોજ સવારે માતા-પિતાનાં ચરણોમાં વંદન કરો. આજે, બસ આટલું જ. Jain Education International: For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy