SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ . ૨ માનવતાવાદી સંસ્થાઓ : અલબત્ત, આજે કેટલાંક વર્ષોથી દેશમાં ગરીબો માટે, અનાથ લોકો માટે, અંધ અને વિકલાંગ સ્ત્રીપુરુષો માટે સેવાભાવી સંસ્થાઓ સારા પ્રમાણમાં સ્થાપિત થઈ છે. એ સંસ્થાઓમાં એ દીન-દુઃખી લોકોની દેખભાળ રખાય છે. માનવતાવાદી અનેક શ્રીમંતો એવી સંસ્થાઓમાં હજારો-લાખો રૂપિયાનાં દાન આપે છે. આ અનુકંપા-દાન કહેવાય છે. સરકારો તરફથી ‘બેગર્સ હોમ’ - ગરીબ-ઘરો પણ ખુલ્લાં છે. તેમાં ભિખારીઓને રાખવામાં તેમની પાસેથી કામ લેવામાં આવે છે. તેમને ખાવા-પીવાનું, મકાન મળે છે. તેમનું ભટકવાનું મટી જાય છે, ૨૬૫ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી કરતા રહેવું, જીવનનો આ મહત્ત્વપૂર્ણ ધર્મ છે - કાર્ય છે. - આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy