SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ શ્રાવકજીવન સુધરવું પડશે. માત્ર ફેશનેબલ કપડાં પહેરવાથી તમે સજ્જન શ્રાવક નથી બની જતા. તમારામાં વિનય હોવો જરૂરી છે. સર્વત્ર સર્વ ક્ષેત્રોમાં વિનયમર્યાદાનું પાલન અનિવાર્ય છે. તમારી શોભા વિનયથી છે, ધર્મની શોભા પણ વિનયથી છે. તમે ધાર્મિક છો, તમે શ્રાવક છો, તો તમારે ઉચિત વિનય શીખવો જ પડશે. વિનયધર્મનું પાલન કરવું જ પડશે. કયાં, કઈ વ્યક્તિનો કેવો અને કેવી રીતે વિનય કરવો એ તમારે સમજવાનું છે. જો કે આ પોતાની સૂઝની વાત છે. શીખવીએ તો કેટલું શીખવીએ? જિનશાસનની ઉન્નતિ કરવા માટે આ બીજો ઉપાય બતાવવામાં આવ્યો છે. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy