SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ - ૨ ૨૦૧ कर्तव्या चोन्नतिः सत्यां शकत्याविह नियोगतः । ગવષ્ય વારાં , તીર્થનામવર્ણન છે “તીર્થકર નામકર્મ બાંધવાનું આ અવંધ્ય કારણ છે. અવંધ્ય એટલે કે અવશ્ય તીર્થકર નામકર્મ બંધાય છે, જિનશાસનની ઉન્નતિ કરવાથી. એટલા માટે – જિનશાસનની પ્રશંસા થાય એવો ન્યાયપૂર્ણ વ્યવહાર કરતા રહો. – જિનધર્મની કીર્તિ વધે એવી ક્રિયાઓ કરતા રહો. – જિનવચન સર્વત્ર શ્રદ્ધેય બને એવા પ્રયત્નો કરતા રહો. - જિનશાસનનું ગૌરવ વધે એવાં કાર્યો કરતા રહો. સમગ્ર સંસારને સુખ અને શાન્તિ દેવાની શક્તિ જિનવચનોમાં છે. જે મનુષ્ય જિનવચનો પામશે, શ્રદ્ધાથી આત્મસાત્ કરશે તે પરમ શાંતિ અવશ્ય પામશે. એટલા માટે લોકોને જિનવચનો પ્રત્યે આકર્ષિત કરવાનું શુભ કાર્ય કરવું જ જોઈએ. બીજા ઉપાયો આગળ બતાવીશ. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy