________________
૧૨
શ્રાવકજીવન
છે. મારામારી અને હુમલા જેવાં અનિષ્ટો પ્રાયઃ ઓછાં થાય છે. જીવનવ્યવહારમાં ન્યાય-નીતિ અને પ્રામાણિકતાનું પાલન સરળ બને છે. આ દૃષ્ટિએ અહિંસક અને દયાપ્રધાન જૈનસમાજ સાથે રહેવું અન્ય જાતિના લોકો પણ પસંદ કરે છે. શાન્તિપ્રિય અને અહિંસામાં શ્રદ્ધા રાખનાર બીજા હિન્દુઓ પણ જૈન સોસાયટીઓમાં મકાન લેવું પસંદ કરે છે.
એટલા માટે બની શકે તો સાધર્મિકો સાથે રહેવું અને તેમની સાથે મૈત્રીભાવ રાખીને વાત્સલ્ય કરતા રહેવું. આજે, બસ આટલું જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org