SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ભાગ - ૨ દાતાઓની પ્રશંસા કરશો. દાતાઓ સાથે ઉચિત વ્યવહાર કરશો. – તમે શીલધર્મનું પાલન ન કરી શકતા હો, તો પણ શીલધર્મ પ્રત્યે તમારી આંતરિક પ્રીતિ હશે તો તમે શીલવાનોની વારંવાર પ્રશંસા કરતા રહેશો. અવસરોચિત ભોજન વગેરે દ્વારા તેમનો સત્કાર-સન્માન કરતા રહેશો. – તમે તપધર્મનું પાલન ન કરી શકતા હો, પરંતુ તપધર્મ પ્રત્યે તમારા મનમાં પ્રેમ હશે તો તપ કરનારાઓની મુક્ત કંઠે પ્રશંસા કરતા રહેશો અને તપસ્વીઓની ઉચિત સેવાભક્તિ કરતા રહેશો. હવે તમારે વિચારવાનું કે તમારા પોતાના માટે તમે શું કરી રહ્યા છો ! ચિંતન કિરવું, આત્મસાક્ષીથી ચિંતન કરવું. શ્રવણ પછી ચિંતન કરવું જ જોઈએ. રાજા પ્રદેશની કરુણાન્તિકા આજે બતાવતો નથી. આજે, બસ આટલું જ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004542
Book TitleShravaka Jivan Part 2
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy