SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ભાગ ૩. માખણ ૪. મદિરા, તાડી, બિયર, ભાંગ, બીડી-સિગરેટ ૫ થી ૯. ઊમરો, ગુલરની ટેટીઓ, પીપર, વડના ટેટા, કોઠીમડું ૧૦. બરફ ૧૧. ઝેર, અફીણ, સોમલ, વચ્છનાગ., હરતાલ – ૧ ૧૨. ઝાકળ ૧૩, કાચી માટી ૧૪. રીંગણ ૧૫. બહુબીજ : પંડોલ, ખસખસ, અંજીર ૧૬. બોળ-અથાણું કેરી, આમલી, કરમદાં, લીલી હળદર, લીંબું, કેર, આદુ-કંદમૂળ વગેરેનું બનેલું અથાણું- ''તું. અથાણા-રાયતામાં ચોથે દિવસે બે-ઇન્દ્રિયની અને એંઠા હાથે સ્પર્શ કરવાથી પંચેન્દ્રિય જીવની ઉત્પત્તિ થઈ જાય છે. ૧૭. દ્વિદળ : (કાચું) ગરમ કર્યા વગરનાં દૂધ, દહીં, મઠ્ઠા સાથે કઠોળ, ગવાર યા મેથી-મેથીની ભાજી ખાવી અગર મેળવીને ખાવી. ૧૮. તુચ્છ ફળો-નાનાંબોર, જંગલી બોર, પીલું, પીચું વગેરે. ૧૯. અજ્ઞાત ફળો-કોઈ પણ અજાણ્યું ફળ ૨૦ થી ૨૨ રાત્રિભોજન, ચલિત ૨સ અને અનન્તકાય ૧૬૯ આ ૨૦, ૨૧, ૨૨ નંબરનાં અભક્ષ્ય ન ખાવાની અલગ પ્રતિજ્ઞા કરવાની હોય છે. જેમકે બીજી પ્રતિજ્ઞા : હું રાત્રિભોજનનો ત્યાગ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004541
Book TitleShravaka Jivan Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy