SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ શહેરનાં દરેક ઉપાશ્રયોમાંથી સંભળાઈ રહ્યાં હશે એવા ઊંડા નાભિનાદ જેમાં ક્યાંક સ્મરાઈ રહ્યાં હશે ? છે આચાર્ય પુંગવ શ્રી હરિભદ્રસૂરિ કૃત “લલિત વિસ્તરા” કે “આવશ્યક સૂત્ર'ની ટીકાનાં સૂત્રો. છે કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજી કૃત ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ” મહાકાવ્યનાં કે “યોગશાસ્ત્રનાં શ્લોકો... છે પ.પૂ. શ્રીદેવેન્દ્રસૂરિકત “વંદારુવૃત્તિ'નાં વચનો.. જ આગમોદ્ધારક શ્રીમઆનંદસાગરસૂરીશ્વરજી સંપાદિત “પડું આવશ્યક સૂત્રાણિ' નાં સ્વરો... છે પદકાર શ્રી આનંદઘનજીનાં વૈરાગ્ય પદો... છે ભાષ્યકાર મહર્ષિ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણનાં “વિશેષાવશ્યકભાષ્ય' ઉપરનાં બહુમાનનાં શબ્દો. છે શ્રી સિદ્ધસેન દિવાકર સૂરિજીનાં “શસ્તવ'નાં ઉદ્ગારો.. છે શ્રી ઉમાસ્વાતિજીનાં “પ્રશમરતિ' કે “તત્ત્વાર્થ સૂત્ર' નાં સંસ્કૃત ઉચ્ચારો. છે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીનાં “લઘુસ્યાદ્વાદ રહસ્ય” કે “યોગદૃષ્ટિ સમુચ્ચય'માં નાં આહ્લાદ્ક વરો. ૪ આચાર્ય પાદલિપ્તસૂરીશ્વરજીનાં “નિર્વાણકલિકા' ગ્રંથની ગાથાઓ... શ્રીસમયસુંદરની “અષ્ટલક્ષ્મી' કૃતિનાં સંસ્કૃત ઉચ્ચારો.. છે શ્રી લાવણ્યસમયનાં “વિમલ પ્રબંધ'માંથી કેટલાક ઉદ્ગારો. છે શ્રીધનેશ્વરસૂરીજીએ રચેલ “શ્રી શત્રુંજય મહાસ્યની રમણીય વાતો. છે શ્રી ઉદયરત્નસૂરિજીનાં રચેલાં રાસ, સજઝાય કે સલોકો.. છે. શ્રી રાજરાંદ્રજી લિખિત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' ના ભાવાર્થ શબ્દો... છે કે આવા બીજા અનેક શાસ્ત્રોની સુરાવલિઓ. જ્ઞાનધારા ૭૩. (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy