SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ધર્મનો પ્રચાર-જૈનધર્મનો પ્રચાર અહિંસક માર્ગે જ થવો જોઈએ એમાં બેમત નથી. દાન પ્રવૃત્તિથી સહુ કોઈને લાભ થાય એ જરૂરી છે પરંતુ એ માટે કોઈપણ પ્રકારની ધર્મવિમુખ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી ન શકાય. આચારપ્રધાન જૈનધર્મની જરા પણ ઉપેક્ષા કરવાની નથી પરંતુ દ્રવ્યથી ક્ષેત્રથી-કાળથી અને ભાવથી પૂરી વિચારણા કરી માનવસેવાનાં વિવિધ કાર્યો હાથ ધરવાની અનિવાર્ય જરૂર છે. અને તો જ વીતરાગ પરમાત્મા મહાવીરના સંદેશને આપણે યથાર્થ રીતે સમજ્યા છીએ તેમ કહી શકાય. કરૂણા સાગર ભગવાન મહાવીરની કરૂણા આપણા સૌના સમજણમાં વિવેક લાવે અને આપણે સાચા ‘જૈન’ બનીએ એવી શુભ ભાવના. જ્ઞાનધારા Jain Education International ૫૭ For Private & Personal Use Only જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy