________________
- ચતુર્વિધ સંઘનો મર્યાદા મહોત્સવ આત્મ નિરીક્ષણનો અનેરો અવસર
(ડીપ્લોમા ઈન જૈનોલોજી મુંબઈ યુનિ. માંથી કરેલ છે. જૈન સાહિત્ય સંમેલન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે.)
સાંપ્રત કાળમાં ચતુર્વિધ સંઘની ઉપલબ્ધિઓ અને ત્રુટિઓનું અવલોકન. પ્રતિવર્ષ માટે આવા સંમેલનની જરૂરિયાત, સ્વરૂપ અને મહત્ત્વ. ચતુર્વિધ સંઘ માટે ચાર મહત્ત્વનાં પુસ્તકોનો આધાર લઈ શકાય. (૧) દશવૈકાલિક સૂત્રમ્ (૨) ૨૫ણસાર શ્રીકુંદકુંદાચાર્ય (૩) રત્નકાંડક
શ્રાવકાચાર
શ્રી સામંતભદ્ર (૪) પુરૂષાર્થ સિદ્ધિ ઉપાય શ્રી અમૃતચંદ્ર. ચતુર્વિધ સંઘને આપણે બે વિભાગમાં વહેંચી શકીએ. (૧) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વી (૨) અણુવ્રતધારી શ્રાવ-શ્રાવિકા.
(૧) પંચ મહાવ્રતધારી સાધુ-સાધ્વીની ઉપલબ્ધિઓ. (ક) જ્ઞાનના ક્ષેત્રમાં
(૧) વ્યાખ્યાન ધાર્મિક ચર્યા - અંગત માર્ગદર્શન.
(૨) ધાર્મિક શિક્ષણ - પ્રૌઢ સ્ત્રી - પુરુષ બાળકો (૩) ધાર્મિક શિક્ષણ શિબિર.
-
જ્ઞાનધારા
Jain Education International
-
-
(ખ) લેખન પદ્ધતિ
(૧) ધાર્મિક રહસ્યોને સરળ ભાષામાં રજૂ કરતાં તત્ત્વજ્ઞાન સભર
પુસ્તકો.
૧૦
કે.આર.શાહ
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org