SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) બાળવાર્તાઓના સ્વરૂપે ધાર્મિક મૂલ્યો સમજાવવાની કોશિષ. (૩) જુદા જુદા દેનિક અને સામયિકમાં ધાર્મિક પ્રતિષ્ઠા વધારતા લેખો. (ગ) વિહાર મહિમા (૧) ધર્મલાભ માટે ભારતભરમાં પગપાળા પ્રવાસ. (૨) ધર્મને નામશેષ થતો અટકાવવો. (૩) ભગવાન મહાવીરની આજ્ઞા પ્રમાણે દેશાટન અને પાલન (ઘ) સાધુ આચારનું મહત્ત્વ (૧) પંચ મહાવ્રતને ધારણ કરીને જીવન જીવવું. (૨) તેમનું ચારિત્ર સમાજ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ. (૨) અણુવ્રતધારી શ્રાવક-શ્રાવિકાઓની ઉપલબ્ધિઓ (ક) જૈન સમાજ સમૂહ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ (૧) સામૂહિક જાપ (૨) સામૂહિક પ્રાર્થના (૩) સામૂહિક દર્શન યાત્રા (૪) સામૂહિક સામાયિક, પ્રતિક્રમણની ક્રિયાઓ (૫) સામૂહિક પૌષધવ્રતની આરાધના (૬) સામૂહિક તપની આરાધના. (૭) સમૂહ સ્વામી વાત્સલ્ય સંઘ જમણ. (ખ) જૈન તત્ત્વજ્ઞાનના પ્રચારમાં ફાળો (૧) ધાર્મિક પુસ્તકોનું વિતરણ (ક) ઓછી કિંમતે (ખ) વિના મૂલ્ય. (ગ) સાધુ-સાધ્વીના વૈયાવચની બાબતમાં સદા તત્પરતા. (ઘ) ઉપાશ્રય, આયંબિલ શાળાનું સ્થાવરજંગમાં મિલ્કત વ. ઉપાર્જન સંરક્ષણ અને નિભાવ. (ડ) જૈન સમાજને એક તંતુથી બાંધવા માટે સંઘની રચના, લોકશાહી જ્ઞાનધારા ( ૧૧ ) જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy