________________
- હું આપની આજ્ઞાનું ઉલ્લંઘન નહીં કરું, પ્રત્યેક કાર્ય આપના આદેશઅનુસાર કરીશ, વિહાર ચાતુર્માસ આપના આદેશાનુસાર કરીશ- શિષ્ય નહીં કરું.
(તેરાપંથ સંઘમાં કોઈ સાધુ- સાધ્વી પોતાના અલગ શિષ્ય (ચેલા)
કરી શકતા નથી.)
દલબન્દી નહીં કરું.
આપના કાર્યમાં હસ્તક્ષેપ નહીં કરું.
આપના તથા સાધુ - સાધ્વીઓનો અંશમાત્ર પણ અવર્ણવાદ (નિંદા ખોટો ભ્રામક પ્રચાર) નહિ બોલું.
કોઈ પણ સાધુ
-
-
પ્રચાર કર્યા વગર સ્વયં એને અથવા આચાર્યને જણાવીશ.
સિદ્ધાંત, મર્યાદા કે પરંપરાના કોઈપણ વિવાદાસ્પદ વિષયમાં આપના દ્વારા કરેલા નિર્ણયનો શ્રદ્ધાપૂર્વક સ્વીકાર કરીશ.
ગણના (સંઘ)નાં પુસ્તકો પોથીઓ આદિ પર પોતાનો અધિકાર નહીં જમાવું.
પદ માટે (post) માટે ઉમેદવાર નહીં બનું.
આપના ઉત્તરાધિકારીની આજ્ઞા સહર્ષ શિરોધાર્ય કરીશ.
--
સાધ્વીઓમાં દોષ જણાશે તો એનો અન્યત્ર
પાંચ પદોની સાક્ષીથી હું આ સર્વના ઉલ્લંઘન કરવાના પ્રત્યાખાન (સોગન) કરું છું. મેં આ લેખપત્રનો આત્મશ્રદ્ધા અને વિવેકપૂર્વક સ્વીકાર કર્યો છે. સંકોચ, આવેશ અથવા પ્રભાવવશ નહીં.
આ સમૂહ ઉચ્ચારણ પછી આચાર્ય ભગવંત મર્યાદા-પત્રનું વાંચન કરે છે જે સમય સમય પર પૂર્વાચાર્યોએ બનાવેલું છે પ્રાચીન મર્યાદાઓના આધાર પર સ્વ. ગણાધિપતિ તુલસીએ સંગ્રહિત કરેલું છે.
મર્યાદા - પત્ર (આચાર્ય તુલસીરચિત)
અધ્યાત્મ
.
સાધનાનું મૂળ
જ્ઞાનધારા
Jain Education International
પ
-
For Private & Personal Use Only
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨
www.jainelibrary.org