SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ આપણને નથી ગમતું એવું વર્તન આપણે બીજા કોઈ પ્રત્યે પણ ન કરીએ. મન, વચન, કે કાયાથી કોઈને પણ દુઃખી ન કરીએ. સહુના સુખનાં નિમિત્ત બનીએ. આપણા ક્ષણિક સુખ-સગવડ અને તુચ્છ વાર્થ ખાતર કોઈના જીવનનો ભોગ લેવાની અધમ વૃત્તિમાં ન રાચીએ. કોઈના પ્રાણ આંચકી લેવાની કુરતા કે અન્યાય આપણે કદીએ ન આચરીએ. પરંતુ જરૂર પડ્યે આપણી સુખ-સગવડનો ભોગ આપીને પણ દીનદુખીનાં દુઃખ દૂર કરીએ. બીજાને જીવન જીવવામાં તન, મન અને ધનથી સહાયક બનીએ. અબોલ પશુ-પક્ષીઓની હત્યા અટકાવીએ. સૂકમમાં સૂક્ષ્મ જીવોને પણ આપણા તરફથી અભયદાન આપીએ. જગતના જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું કરી દઈએ. દિ જ્ઞાનધારા જૈિનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy