SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ આદિ ધંધા ન કરવા, વન્યપ્રાણીની હત્યાઓના કારણે હાથીદાંત, વાઘની ચામડી, સાપની ચામડી વગેરેના વેપારોમાં જાણયે અજાણ્યે involve ન થવું તેવી આશા છે. જેમાં RDx શસ્ત્રોનો વેપાર, દારૂગોળા વગેરે ધંધામાં આપણું involvel જરાય ન થાય તે જોવું જોઈએ. કોઈ અસામાજિક પ્રવૃતિઓ થતી હોય તો તેમાં આપણું અનુમોદન ન થાય તે જોવું જોઈએ. જેનદર્શન જે વ્રત નિયમ બતાવે છે તે રાષ્ટ્રની સુરક્ષા માટે પણ એટલા જ અગત્યના છે. અપરિગ્રહનો સિદ્ધાંત સમાજવાદી વિચારણાવાળો છે. આપણે આપણી જરૂરિયાત સિમિત રાખીએ તો બીજાને પણ મળી શકે. જો આપણું જ પેટ ન ભરાતું હોય તો અન્યના હિતાનો વિચાર પણ કેમ આવે ? જૈન સિદ્ધાંતો ફક્ત વૈજ્ઞાનિક અને ધાર્મિક દૃષ્ટિએ જ નથી બનાવ્યા. તેમાં સમાજનું પણ ચિંતન કરાયું છે. જો જેન આચાર સર્વેજનો પાળે તો કોઈ ભૂખ્યો ન સૂવે કે બે લુગડામાંથી ન જાય. દેશમાં સમાજવાદ તે જ રાષ્ટ્રનું હિત છે. જ્ઞાનધારા (જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004539
Book TitleGyandhara
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year
Total Pages334
LanguageGujarati, Hindi, English
ClassificationBook_Gujarati & Spiritual
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy