________________
વેષમાત્ર ધારીનઉ સ્વરૂપ કહઈ છઇ.
[જો કોઈ સાધુ ચારિત્રમાં કેટલીક વાર હીણો થાય તો જે શુદ્ધ પ્રરૂપક પ્રતિપાદક છે તે સિદ્ધાંતનો ખરો માર્ગ પ્રકાશે. પણ સિદ્ધાંતના જ્ઞાન કરતાંયે ચારિત્રમાં શિથિલ બનેલાની વૈયાવચ્ચ કરવી અધિકી છે. “સાધુ પરસ્પર ઈર્ષ્યાળુ છે અને તેથી એકબીજાની સારવાર નથી કરતા' એવી મલિનતા શાસનને ન લાગે એ કારણે ચારિત્રરહિતની પણ તૈયાવચ્ચ કરવી...
દિગપાણે પુલ અણેણિજ્જ ગિહત્યકિચ્ચાઈ,
અષા પડિસેવંતી જઇવે સવિડબગા નવરે. ૩૪૯ દિગપા. સચ્ચિત્ત પાણી પીઇ, સચિત્ત ફૂલ, અનઈ સચ્ચિત્ત ફલ પાવરઇ, અણેસ, અનઈ અસૂઝતઉં આધાકર્માદિ દોષ દુષ્ટ આહારવસ્ત્રાદિક લિઇ, ગૃહસ્થનાં કર્તવ્ય, વ્યવસાય વાણિજ્યાદિક કરઈ, અજયા, અજયણાવંત હતાં, એતલાં વાનાં પડિસેવઈ કરી છે તે જઇવેસ. યતિ મહાત્માના વેષનાં વિડંબક વિગોઅણહાર કહીઇ, મહાત્માના ગુણ રહિત ભણી. ૩૪૯.
લિંગમાત્રધારીહૃઇ દોષ કહઈ છઈ.
સિચિત્ત પાણી પીએ, સચિત્ત ફૂલ-ળ વાપરે, અશુદ્ધ આધાકમદિ દોષયુક્ત આહારવસ્ત્રાદિ લે, ગૃહસ્થનાં કર્તવ્ય કરે – આમ કરતા મહાત્મા તેશની વિડંબના કરનાર છે.]
ઓસનયા અલોહી પવયણઉભાવણા ય બોવિફલ,
ઓસનો વિ વર પિ હુ પવયણવિઝયણા પરમો. ૩૫૦ ઓસન્ન ઇસ્યા ભ્રષ્ટચારિત્રહૂઈ ઈહ લોકિ જિ લોક માહિ ઓસન્નતા પરાભવ, અવજ્ઞા હુઈ, અનઈ પરલોકિ અબોધિ જિનધર્મની પ્રાપ્તિ ન હુઈ, વીતરાગની આજ્ઞા વિરાધક ભણી, પવય ઇમ કાંઈ, જેહ ભણી પ્રવચન શાસનની ઉદ્દભાવના પ્રભાવના મહિમાવૃદ્ધિઇ જિ કીધીઇ બોધિરૂપિઉં ફલ હુઇ, બોધિબીજઉં સુલભ થાઈ, તે જિનશાસનની પ્રભાવના તઊ જિ હુઇ, જઉ સમ્ય ક્રિયાનુણન કરઈ, અનઈ તે દેખી લોક પુણ્ય ઊપાર્જઇ, એ ગાઢા ભ્રષ્ટાચાર આશ્રી વાત કહી. ઓસનો. કર્મનઈ પરવસિપાઈ જે ઓસન્ન થિકઉ વાદ લબ્ધિ અનઈ વ્યાખ્યાનાદિક લાભ કરી પિહુ ઘઉં સવિશેષ શાસનની પ્રભાવના કરઈ, મહિમા વધારો, અનઈ પવય સુસાધુના ગુણ પ્રકાશવઈ, એવઉ ઓસન્ની રૂડઉઈ કહી. ૩૫૦.
૧ ક સૂતઉં. ૨ ખ લાભ નથી. ૩ ખ બહુ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ).
૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org