________________
હુંતાં, પડિલેહણ પ્રતિક્રમણાદિક સંયમયોગ ધર્મવ્યાપાર ન હાયંતિ, હીણા ન થાઇ, ઓછા ન થાઇ તઉ, જઉ સંયમયોગ હીણા થાતા દેખઇ, તઉ ચિકિત્સાઇ કરાવઇ, ઇસિઉ ભાવ. ૩૪૬.
હવ રોગિ આવિઇ બીજે મહાત્માએ તેહ રહÖ કિસિÎ કરવઉં, એ વાત કહઇ છઈ.
મહાત્મા ચિકિત્સા ન કરે. મૂળમાં રોગનો પ્રતીકાર ન કરવો. રોગ કર્મક્ષયનો સહાયકારી છે. મહાત્માએ રોગ પરિષહ સહેવો જોઈએ. જો રોગને કારણે પડિલેહણ, પ્રતિક્રમણ આદિ ધર્મવ્યાપાર ઓછા ન થતા હોય તો સારવાર ન કરે, પણ જો ધર્મવ્યાપાર ઓછા થતા જુએ તો સારવાર કરાવે.] નિચ્ચું પવયણસોહા-કરાણ ચરણ્યાણ સાહૂણં, વિઝાવિહારીણં, સવ્વપયત્તેષ કાયનં. ૩૪૭
નિસ્યં નિત્ય સદૈવ પ્રવચન જિનશાસન તેહહુ, શોભાના કરણહાર છઇં, તેહÇઇં ચારિત્રનઇ વિષઇ જે ઉદ્યત અપ્રમત્તે સાવધાન છઇં મહાત્મા, સંવિગ્ગ અનઇ જે સંવેગિઆ મોક્ષાભિલાષી થિકા વિહાર કરð છઇં, એડ્વા મહાત્માહુઇં રોગાદિક આવિઇ, સવ્વપય૰ અનેરે એ મહાત્માએ સર્વ પ્રકારિ સર્વ પ્રયત્નિઇં સર્વ શક્તિă વૈયાવૃત્યાદિક કૃત્ય કરવઉં. ૩૪૭. તથા.
[જિનશાસનની શોભારૂપ ચારિત્રને વિશે ઉદ્યમી, અપ્રમત્ત, સાવધાન, મોક્ષાભિલાષી હોઈને વિહાર કરે છે એવા મહાત્માને રોગ આવે તો બીજા સાધુએ સર્વ પ્રકારે, સર્વ પ્રયત્ને, સર્વશક્તિએ વૈયાવચ્ચ કરવી.
હીણસ્સ વિ સુદ્ધપરૂવગસ્ટ, નાણાહિયસ્સ કાયવ્યું, જચિત્તગૃહણત્વ, કરંતિ લિંગાવસેસેવિ. ૩૪૮
હીણ૰ ચારિત્રિò કરી કેતીવારઇ હીણઉ' જઉ હુઇ, તઊ જઉ શુદ્ધ પ્રરૂપક હુઇ, શ્રી સિદ્ધાંતનઉ માર્ગ સાચઉ ખરઉ પ્રકાશઇ, નાણાહિ૰ જ્ઞાન શ્રી સિદ્ધાંતનઉં જાણિતઉં, તીણઇ કરી અધિકઉ હુઇ ચારિત્રહીનઉં વૈયાવૃત્ત્વપ કરવઉં, જણચિત્ત૰ લોકના મન રંજવવા ભણી લોક ઇસિઉં મ જાણઇ, એ પરસ્પરિઇ મત્સરી એકેકની સાર ન કરઇ, ઇસિઉં પ્રવચનઙૂઇં માલિન્ય મ હુઇ, એહ કારણ ભણી, કરંતિ લિંગા ચારિત્ર રહિત લિંગમાત્ર વૈષમાત્ર ધારીનઉં વૈયાવચ્ચ કરð.
૩૪૮.
૧ ક સંયોગ. ૨ ખ સંવિભાગિયા. ૩ ખ, ગ ‘સર્વ પ્રકારિ’ નથી. ૪ ખ હીર્ય છતઉ હુંતઉ ('હીણઉ જઉ હુઇ તઊ’ને બદલે) ૫ ખ નિરવદ્ય તૈયાવૃત્ર્ય ગ યોગ્ય વૈયાવૃત્ર્ય. ૬ ક વેષમાત્ર’ નથી.
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org