________________
તેવઉં અસૂઝતઉં લિઇ, જઉં તેવઉં ન લાભઇ તઉ જીણઇં લીધઈં દસક તપ પ્રાયશ્ચિત્ત આવઇ, તિસિઉં લિઇ, ઇત્યાદિ. જયણા ઇસી કહીઇ, મૂલિ જઉ સકઇ, તઉ આપદઇ સાવદ્ય ન સેવઈં. યત ઉક્તમ્ શ્રી સિદ્ધાંત કારણ
પડિસેવા વિહુ સાવજ્જા નિચ્છએ અકરણિજ્જા, બહુસો વિયાર ઇત્તા અસાહણિજ્યે સુકર્જાસુ. ૧
જઇ વિય સમણુન્નાયા તહ વિય દોસો ન વજ્જણે દિઠ્ઠો, દેઢ ધમ્મયાહુ એવં ન ય ભિક્ખ નિસેવ નિયયા.
જઉ મન આર્નિઇ પડતઉ દેખઇ, તઉ રોગાદિક આવીઇં કાંઈ અપવાદ સેવઇ, અહ પુણ૰ જઇ પુણ સાજઉ નીરોગ સમર્થ હુઈ, તઉ શક્તિò છતીઇ, જઉ તપસંયમનઇ વિષઇ મહાત્મા નિરુદ્યમ કરઇ”, તઉહ હૂંÛ સંયમ કિહાં છઇ નથી, વીતરાગની આજ્ઞા થિકઉ પરાડ્રમુખ ભણી ઇસીંઇક્કઃ છતઇ વીતરાગનાં બોલિયાં ધર્માનુષ્ટાનનઇ વિષઇ સદૈવ સાદરઇ જિ હુવઉં. ૩૪૫.
એતલાઇ સમિઈ-કસાય ગારવ એ ગાહનાં દસ દ્વાર જ્યણા આશ્રી વખાણિયાં, રોગિ આવિઇ ચિકિત્સા કરિવી, કિઇ ન કરિવી, એ વાત કહઇ છઇ. મૃત્યુગામી વ્યાધિમાં તેમજ અન્ય ઉપાયના અભાવમાં અલ્પ પાપકર્મો, અશુદ્ધ જયણા સેવાય માટે તે સર્વમાં નાનું પંચકતપ પ્રાયશ્ચિત્ત આવે છે. પહેલાં તે લેવું. જો તેની યોગ્ય પ્રાપ્તિ ન થાય તો પછી દસકતપ પ્રાયશ્ચિત્ત આવે. તે લેવું. જ્યણા તેને કહે કે આપત્તિમાં પણ પાપકર્મ ન સેવાય.
જો મન દુઃખમાં હોય તો રોગાદ આવ્યે કાંઈ અપવાદ સેવે. પણ જો નીરોગી ને સમર્થ હોય તો છતી શક્તિએ જો મહાત્મા તપસંયમને વિશે નિરુદ્યમી થાય તો પછી સંયમ ક્યાં રહ્યો ? નથી. વીતરાગની આજ્ઞાથી એ વિમુખ છે. વીતરાગ-કથિત અનુષ્ઠાનોમાં સદા આદર કરવો.]
૫
મા કુણઉ જઇ તિગિચ્છ, અહિઆસેણ જઇ તરઇ સમ્મ, અહિઆસંતસ્ત્ર પુણો જઇ સે જોગા ન હાયંતિ.' ૩૪૬
મા કુણ૰ યતિ મહાત્મા ચિકિત્સા મ કરઉ, મૂલિ રોગનઉ પ્રતીકાર મહાત્મા ન કરાવિવઉ, રોગ કર્મક્ષયના સાહાય્યકારી અનઇ મહાત્માનઇ રોગ પરીષહ સહિઉ જોઈઇ, એહ ભણી, અહિઆસઊણં° ૬તરણં જઉ રોગ સમ્યગ્ અહિઆસી સકઇ, આÍિઇં ન પડઇ, અનઇ વલી, અહિઆસંતસ, તેહÇÞ અહિઆસતા
૧ ખ, ગ આપદર્દી આવીð. ૨ ખ વિયાઇરત્તા. ૩ ક, ખ વિહુ ૪ ખ, ગ નિરુદ્યમ હુઇ, ઉધમ ક૨ઇ (‘નિરુદ્યમ કઇ’ને સ્થાને) ૫ ખ કુણઇ. ૬ ખ હાયંપિ. ૭ ખ, ગ અહિઆસે પુણિતઉ (‘અહિઆસેઉણં'ને સ્થાને) ૮ ખ તેહ ઊપર.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org