________________
ગુરુવણકોરઅંતરે તહ થરંતરે દહૂં,
સાહરઈ તલ દિäિ ન ય બંધઈ દિઢિએ દિäિ. ૩૩૭ ગુઝ, સ્ત્રીનઉ ગુહ્ય સ્થાનક, ઉરૂ-સાથલ-જાંઘ, વદન-મુખ, કક્ષા-કાખ, ઉરહિયઉં એટલાં આંતરાં સ્થાનક દેખી અનઈ તનાંતરિ દેખીનઇ, સાહર તેહ થિકલ દૃષ્ટિ સંહરઇ, પાછી વાલી, બીજી વાર સામ્બલું ન જોઈ, ન ય સ્ત્રીની દૃષ્ટિ સિઉ આપણી દૃષ્ટિ મેલાં નહીં, કાજિ કામિ હેઠઉં સામ્યઉ જોતી બોલd. ઉક્ત ચ.
પરિહર સુતઓ ભાસિ, દિäિ દિઠી વિસ્સવ અહિસ્સ,
જે રમણિનયણબાણા ચરિત્તરાણે વિણાસંતિ. ૧. ૩૩૭. સાતમઉં સઝાય દ્વાર કહઈMA છઇ. | મુનિ સ્ત્રીનું ગુહ્યાંગ, જાંઘ, મુખ, કમર, પેટ, સ્તનપ્રદેશ – એટલાં સ્થાનેથી દષ્ટિ વાળી લે. બીજી વાર સામું ન જુએ. સ્ત્રીની નજર સાથે નજર મેળવે નહીં.]
સાએણ પસન્દ, ઝાણું જાણઈ ય સર્વોપરમત્યું,
સજઝાએ વક્રેતો ખણે ખણે જાઈ વેરષ્ન. ૩૩૮ સક્ઝાએ વાચનાદિક સઝાય કરતાં જીવહુઇ પ્રશસ્ત રૂડઉ ધર્મેધ્યાન, શુક્લધ્યાન આવઈ, જાણઈઅનઈ સઝાયનઉ કરણહાર સર્વ પરમાર્થ સઘલાઈ જગનઉં સ્વરૂપ જાણઈ, સજાએ, અનઈ વલી સઝાય વર્તત જીવ ક્ષણિ ક્ષણિ વૈરાગ્ય જાઈ. ૩૩૮.
રાગાદિક વિષ નિવારવાનાં વિષઇ ગારુડમંત્ર સમાન છઈ, જેહ ભણી શ્રી સિદ્ધાંત, સઝાયનઉ ધણી સર્વ પરમાર્થ કિમ જાણઈ, એ વાત વલી કહઈ છઈ.
સ્વિાધ્યાય કરતાં જીવને સારું ધર્મધ્યાન – શુક્લધ્યાન આવે. સ્વાધ્યાય કરનાર સકલ વિશ્વનું સ્વરૂપ જાણે, પ્રતિક્ષણ વૈરાગ્યની અનુભૂતિ કરે. રાગ આદિ ઝેર નિવારવા સ્વાધ્યાય ગારુડમંત્ર સમો છે.]
ઉડૂઢમ તિરિય નરએ, જોઇસ વેમાણિયા ય સિદ્ધી ય,
સવો લોગાલોગો, સઝાયવિઉસ્સ પચ્ચખો. ૩૩૯ ઉડૂઢ સઝાય શ્રી સિદ્ધાંતનઉં વાચનાદિક, તેહનાં જાણહુઇ, ઊર્ધ્વ-ઊપરિ વૈમાનિક દેવનાં સ્વરૂપ અનઈ સિદ્ધિ મોક્ષનઉ સ્વરૂપ, અનઈ અહે અધોલોકિ સાત નરકના સ્વરૂપ, અનઈ તિરિયરિ તિર્યંગ લોકિ જ્યોતિષી ચંદ્રસૂર્યાદિક, અનઈ
૧ ખ દિä. ૨ ખ સિવું આપણી દૃષ્ટિ નથી. ૩ ખ, ગ વિસસ્સા ૪ ક બાલા ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org