SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દિજણ. સ્ત્રીજનનાં ભત્તરના વિરહના રોવાંલાપ ન સાંભલઈ, અનઈ ભીતિ પરશું જે સ્ત્રી હુઈ તેહના ગીત-વાત-આભરણાદિકના શબ્દ ન સાંભલઈ, જાલીએ ગઉખિ તેહનાં રૂપ ન જોઈ ૬, અજીબ અતિઘણઉ આકંઠ પ્રમાણ આહાર ન જિમઈ ૭, ઉક્ત ચ. શ્રી ઉત્તરાધ્યયને. જહાદવગીપઉરિધણે વણે સમારૂઓ નોવસ ઉવેઈ, એનિંદિગ્ગી પગામ ભોઇણો ન બંભયારિસ્સ હિઆય કસ્ટઈ. ૧ અનઈ બહુસો અતિ સ્નિગ્ધ મધુર ઘણી પરિનઉ આહાર ન જિમઈ. ઉક્ત ચ. રસાપગાર્મ ન નિસેવિઅવા, પાય રસાદિત્તિકરા નરાણું. - દિત્તિ ચ કામા સમભિદુવંતિ દુર્ભ જહા સાદુફ્લે ચ પખી. ૧. ૩૩૫. ગૃહસ્થપણામાં જે ક્રીડા કરી છે તેનું સ્મરણ ટાળે (૫). સ્ત્રીનાં પતિવિરહનાં આલાપ-રુદન ન સાંભળે અને ભીંતને ઓઠ પણ સ્ત્રીનાં ગીતવાત-આભરણ વ.ના અવાજ ન સાંભળે. જાળી કે ગોખઝરૂખેથી રૂ૫ ન જુએ (૬). વધુ આહાર ન કરે (૭). અતિ સ્નિગ્ધ-મધુર આહાર ન જમે (૮)...] વર્જિતો અ વિભૂસે જઇજ ઇહ બંભર ગુત્તીસુ, સાહૂ તિગુત્તિગુત્તો, નિહુઓ દૂતો પસંતો અ. ૩૩૬ વર્જિ, આપણા સયરની વિભૂષા શોભાનવું કરિવઉ સ્નાનમંડનાદિક સંસ્કારનઉં કરિવઉ વયિ ટાલ. યત ઉક્તમ્. શ્રી દશવૈકાલિકે. વિભૂષાવત્તિય ભિષ્મ, કર્મો બંધઈ ચિક્કરું, સંસારસાયરે ઘોરે જેણે પડખ દુરુત્તરે, ૧/૯ જઇજ્જ ઇસી બ્રહ્મચર્યની નવ ગુપ્તિ વાડિ તેહની રક્ષાનાં વિષ સર્વબલિઈ ખપNયત્ન કરઈ, મહાત્મા કિસિઉ થિકલ, તિગુત્તિ ગુત્તો, ત્રિહુ ગુપ્તિશૃં ગુપતી, મનવચકાય સંવરીનઈ રહઈ, નિહુઓશાંતપણાં નિર્યાપાર રહઈ, દતો. આપણા પાંચ ઇંદ્રિય દમિ છઇ જીણઈ પસંતો અ, લોભાદિક કષાય જીણઈ જીતાં છ ઇં, એવઉ છતઉ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ પાલઈ. ૩૩૬. તથા. પોતાના શરીરની શોભા કરવી, સ્નાનમંડનાદિક કરવું (૯). આમ બ્રહ્મચર્યની નવવાડની રક્ષા માટે સર્વશક્તિથી ઉદ્યમ કરે. મહાત્મા તે છે જે ત્રણ ગુપ્તિએ, મન-વચન-કાયાને સંકોરીને રહે છે, નિવ્યપાર રહે છે. પાંચ ઇન્દ્રિયોને દમનારને લોભાદિક કષાયોને ત્યજનાર નવ બ્રહ્મચર્યગુપ્તિ પાળે.] ૧ ખ રોઇવાં, વિલાપનાં કરિયાં, ગ રોવાં વિલાપ ન સંભારઈ. (રોવાંલાપ ન સાંભલઈને બદલે) ૨ ક ભિવંતિ. ૩ ખ “અહ” નથી. ૪ ક વરિલઉં. ૫ અ “ખપ’ નથી. ૪૨ 8 સોમસુંદરસૂરિકૃત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy