________________
આપિલ, સેઠિણિની બેટી જાતમાત્ર આપણાઈ લીધી, તે વાત સેઠિ ન જાણઈ, તે બેટાઇ મેતાર્ય નામ દીધઉં, સોલ વરસનઉ મિત્રદેવિઇ બૂઝિવઉ, બૂઝઈ નહીં, ઇસિઇ આઠ વ્યવહારીયાની કન્યા વરિઉ, ફૂલકે હૂંત દેવતા મેઅનઉં સદર અધિષ્ટીએ માહરઉ બેટઉ અસિ રિષીકન્યા કાંઈ પરિણઇ. ઇમ કહતઈ શબિકા તઉ ઊપાડી મેઅનઈ ઘરિ આણિક, દેવતા કહઈ તકે બૂઝિ, મેતાર્ય કહઈ તી બૂઝઉં, જઉ મૂહરૐ મહત્ત્વિ ચડાવઈ, તે વાત દેવતાઈ પડિવજી પછઈ દેવતાઈ મેઅનઇ ઘરિ એક બોકડઉ લીડીનઈ ચાનકિ રત્નઇ જિ મૂકતઉ વિકુર્વિલ, મેના રત્ન થાલ ભરી ત્રિણિ દિહાડા રાયનઈ ભેટ કરઇ, અભયકુમારિ મંત્રીશ્વરિ કારણ પૂછિઉં, કહઈ માહરા બેટાનઈ રાયની બેટી દિઉં, પછઈ તેહ પાહિઈ નગર પાખતી સોનાનઉ ગઢ, અનઈ વૈભારગિરિ પર્વતિ પાજ કરાવી, પછઈ ક્ષીરસમુદ્રનઉં પાણી આવી મેતાર્ય —વરાવી સૂઝાડી આપણી બેટી રાયશું દીધી, તે અનઇ વલી બીજીઈ આઠ વ્યવહારીયાની કન્યા પરિણી, હવડાં મઝહૂઈ વિષયસુખ ભોગવવા દેઈ, પછઈ જે કાંઈ તું કહિસિતે કરિસુ ઇમ કહી દેવતાઠુંઈ મનાવી ચકવીસ વરસ ગૃહસ્થાતિ રહી દીક્ષા લીધી, જિમ સોનારિ ઉપસર્ગ કરતાં કેવલજ્ઞાન ઊપાર્જ મોક્ષિ પહુતઉ, તે વાત આગઈ કહી.
- હવ હરિકેશની કથા કહઈ છઈ : મથુરા નગરીઇ સ્વામી શંખરાજા દક્ષા લીધી. તે ગીતાર્થ હઉ, ભિક્ષાવૃત્તિઇ હસ્તિનાગરિ 63Aઆવિ8, સોમદેવ પુરોહિત કન્ડલિ માર્ગ પૂછિઉં, તીણિ દ્વેષ લગઇ વ્યંતરાધિષ્ઠિત અગ્નિમય સેરી દેખાડી મહાત્મા તીણઇ જિ મારગિ ગિઉ, વ્યંતરઉ મહાત્માનઈં પ્રભાવિ નાઠી, સેરી શીતલ થઈ, સોમદેવ પુરોહિતનઈ મનિ ધર્મનો પ્રભાવ દેખી પશ્ચાત્તાપ થિી મહાત્માને પગિ લાગઉં, ખમાવઈ, તીણઈ મહાત્માની ઉપદેશ સાંભલી દીક્ષા લીધી, ચારિત્ર ખરઉં પાલઈ પુણ લગાયક બ્રાહ્મણપણાની જાતિની મદ કરઈ, મરીનઈ દેવલોકિ દેવ હૂક, તિહાં થિકઉ ઍવીનઈ નીચેZત્ર કર્મનઈ ઉદય ગંગાતટિ બલકોટ્ટ નામિઈ માતંગનઉ ઠાકુર, તેહનઈ કલત્ર ગૌરી, તેહનઉ બેટG હરિકેશબલ. આંબાનાં સ્વપ્તિ કરી સૂચિત, એકવાર તે વસંતોત્સવ બાલક માહિ રમતી વઢાવડિ ભણી બાહિર કાઢિઉં, એકઈં સ્થાનકિ તણઈ સવિષ સાપ લોકે મારિઉ દીઠઉં, નિર્વિષ જીવતી મૂકિલ દીઠઉં, હલ્કર્મા ભણી ઇસિક વિચાર ઊપનઉ, જીવ સઘલાઈ આપણેઈ જિ દોષે દુઃખિયા થાંઈ આપણેઈ11
૧ ખ થિઉ દેનિં. ૨ ક “બેટઉ નથી. ૩ ખ મૅઇ ગ મૂહરહઈ. ૪ ખ મેય કહઈ. પ ક કિસિ. ૬ ખ વસિલ પછઇ. ૭ ક સરીર. ૮ ખ પ્રમાણિ પ્રભાવિ. ૯ ખ બલકોદ. ૧૦ ખ સાપલોપ. ૧૧ ખ “આપણે”. સુખિયા થાઇ’ પાઠ નથી. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org