________________
તેહÇઇ સિઉં હુઇ, તે વાત કહઇ છઇ.
પોતાની ઉત્તમ જાતિને લઈને જે બીજાથી આઘા જાય, બીજાને નિંદે, અનાદર કરે તેમનું શું થાય છે ?]
સંસાર મણવ]યગ્યું નીયઢાણાð પાવમાણો ય,
ભમઇ અનંત કાઉં, તા 6 મએ વિવજ્જિજ્જા. ૩૩૨ સંસાર અણવયગ્ગ, જેહનઉ પેલઉ પાર છેહડઉ ન પામીઇ, એહવઉ સંસાર ભ૰ ફિરઇ, અનંતઉ કાલ મદનઉ ધણી, નીયટ્ટા ભવિભવિ નીચ સ્થાનક હીન જાતિ હીન કુલાદિક પામતઉ હુંતઉ, તુમ્હા એ આઠ મદનઉ એવઉ અનર્થ જાણીનઇ, એ મદ વર્જવા ટાલિવા, કુણહઇં ન કરવા. ૩૩૨. તથા.
[આવો મદ કરનાર અપાર સંસારમાં અનંત કાળ ફરે છે, ભવેભવે નીચ જાતિ પામતો રહે છે. આવો અનર્થ જાણીને એ આઠ મદને ત્યજો.] સુટ્ટુ વિ જઈ જ્યંતો, જાઇમયાઈસુ મજ્જઈ જો ઓર, સો મેઅરિસ જહા, હિરએસબલુ ∞ પરિહાઇ. ૩૩૩
૩
સુકુ યતિ મહાત્મા, સુરુતિ ગાઢઉઇ તપનિયમસંયમનઇ વિષઇ, યત્ન ઉદ્યમ કરતઉ જે, જાઇમયાઇ જાતિકુલમદાદિકે કરી માચઇ?, જાત્યાદિકે રૂડે છતે સાચઉઇ ગર્વ કરઇ, સો મેઅજ્જ હિરએસ૰ તે મહાત્મા મેતાર્ય ઋષિ અનઇ હરિકેશ, મહાત્માની પર થાઇ, હીણઉ થાઇ, હીન જાતિકુલાદિક લહઇ. મેતાર્ય મહાત્માની કથા : ઉજ્જ્વની નગરી, ચંદ્રાવતંસકરાયનઇ બેટઇં, સાગરચંદ્રિઇં, આપણા અરમાઈ ભાઈ, ગુણચંદ્રઙૂઇં રાજ્ય દેઈ દીક્ષા લીધી, એક વાર ઉજ્જયિની તઉ આવિ એ મહાત્માએ® ઇમ કહિઉં, રાય અનઇ પુરોહિતના બેટા બેઉ ઉજ્જયિનીઇં મહાત્માહૂઇં ઊચાટઇં, તે સાભલી સાગરચંદ્ર મહાત્મા ઉજ્જયનીઇ ગિઉ, રાયના પુરોહિતના બેટા બિહુહૂě શિક્ષા દેઈ બલિઇં દીક્ષા દીધી, પુરોહિતનઉ બેટઉ બ્રાહ્મણ ભણી લગારેક જાતિમદ ક૨ઇ, બેઈ જણ ચારિત્ર પાલી દેવલોકિ ગિયા, જે પહિલઉં ચ્યવઇ તે બીજઇ બૂઝવવઉ, ઇમ સંકેત કરઇ, પહિલઉ પુરોહિતના બેટાનઉ જીવ અતિઉ, મેઇણિનઇ॰ ગર્ભ અવતરિઉ રાજગૃહ નગર તે મેણિ એક સેસનઇ રિ તુહરઇ વિણજઇ, સેઠિણિનઇ છોરૂ જીવð નહીં મેયણિ પ્રીતિઇ આપણઉ બેટઉ જાત માત્ર સેડિણિÇÖ
૧ ખ બેહડઉ. ૨ ક જા ઓ ખ જોબ. ૩ ખ, ગ કરતુ હુંતઉ. ૪ ખ નાચરઇ ગ માનઇ. ૫ ખ પિર હાઇ ગ હુઇ. ૬ ખ તેહનě તીણð. ૭ ખ મેઇણિનઇ ગર્ભિ...નગર' પાઠ નથી. ૮ ખ ઇસ્યઇ મેણિ સૈકણિનઇ ઘર (તે મેણ એક સેઝિનઇ રિ’ને બદલે) ૯ ક મેયણિઇં’ નથી.
શ્રી સોમસુંદરસૂતિ
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org