________________
રાગદ્વેષના કારણરૂપ શબ્દ-રૂપાદિ પદાર્થના વિશે આત્માને પ્રવર્તતો અટકાવવો. આત્માને શાસ્ત્રશ્રવણ અને જિનબિંબદર્શનના વિષે પ્રવર્તાવવો. આ એક અર્થ થયો.
આ ગાથાનો બીજો અર્થ કહે છે. શબ્દાદિક વિષયમાં ગયેલી ઇંદ્રિય તે ‘હયાણિય’. ‘હય’ એટલે ઘોડો’. ઘોડાની પેઠે જે ચંચલ છે તે ઇંદ્રિય. એને સર્વ શક્તિથી હણો, વશ કરો. ઇંદ્રિયને વશ કરતાં તે ‘અહિત.’ એટલે કે ‘સંસાર’નું કારણ નથી બનતી. પણ તે હિતકાર્ય′ – મોક્ષ' – નું કારણ બને છે. આ ગાથાના ઘણા અર્થ થાય તે ગુરુને પૂછીને જાણવા.]
જાઇકુલ રૂવબલ સુયતવલાભિસ્ટિરિય અક મયમત્તો, એયાદેં ચિય બંધઇ, અસુહાઇ બહુ ચ સંસારે. ૩૩૦
જાઇ. બ્રાહ્મણાદિકનઇ જાતિન ગર્વ ૧, અનઇ કુલ આપણઉ પૂર્વજનઉ વંશ તેહનઉ ગર્વ ૨, રૂપ આપણા સયરનઉ સૌભાગ્ય તેહનઉ ગર્વ ૩, બલ આપણા સયરના બલનઉ ગર્વ ૪, સુય આપણા શાસ્ત્રના જાણિવાનઉં ગર્વ ૫, તપ 2Āઆપણા પિઆપણાનઉ ગર્વ ૬, લાભ, આપણા ઉપાર્જનીયાપણાનઉ ગર્વ ૭, ઇસ્ટરિ આપણી ઠાકુરાઈનઉ ગર્વ ૮, અટ્ઠ મ૰ એહે આઠે મદે માતઉ હુંતઉ, એ આઠ ગર્વ કરત હુંતઉ જીવ, એયાઇ, એહ જિ જાતિકુલાદિક અસુહાઇ સંસાર માહિ ફિરતઉ બહુ ઘણીવાર, અશુભાં ઊપાર્જાઇ કિમ, જાતિનઉ મદ કરતઉ હુતઉ, અનંતી વાર હીન જાતિě ઊપજઇ, કુલનઉ મદ કરતઉ અનંતી વાર હીન કુલિ ઊપજઇ, રૂપનઉ ગર્વ કરતઉ અનંતે ભિવ કુરૂપ થાઇ, ઇસી પિર જાણિવઉં. ૩૩૦.
એહ જિ વાત કહઇ છઇ.
જાતિ, કુળ, રૂપ, બળ, શાસ્ત્રજ્ઞાન, તપ, લાભ-ઉપાર્જન, ઠકુરાઈનો ગર્વ આ આઠ પ્રકારના મદથી ઉન્મત્ત બનેલો જીવ ઘણી વાર હીન જાતિમાં કે હીન કુળમાં ઊપજે, કોઈ ભવમાં કુરૂપ થાય.]
જાઈઇ ઉત્તમાએ, કુલે પહામિ રૂવમિરિયું,
બલવિજ્જા ઇ તવેણ ય, લાભ મએણં વ જો ખિસે. ૩૩૧ જાઈઇ. જે આપણી ઉત્તમ જાતિઇ કરી અનેરાહ્ě ખિસઇ નિંઇ હઉ ઉત્તમ જાતિનઉ, તઉં અધમ જાતિનઉ ઇસી રિ કુલે ૫૦ પ્રધાન કુલિ લાઈં હુંતě અનેરાÇઇ હીલઇ. ૩૩૧.
૧ ક જાઇકુલબલરૂબલસુય.... ૨ ખ અજાણીઉ. ૩ ખ, ગ અનેરાહ્ઇ નિંઇ માહરઉં કુલ ઉત્તમ, તાહરઉં કુલ અધમ, ઇમ રૂપ અનઇ ઐશ્વર્ય બલ વિજ્ઞાત એ લાંભઇ ને આપણા મદે અહંકારે કરી પરÇÖ હીલઇ (‘અનેરાહ્ હીલઇ'ને સ્થાને)
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૩૭
www.jainelibrary.org