________________
રણમુખે ૩૨૭.
ઇંદ્રિયનિરોધ કિમ કરવઉ, એ વાત કહઈ છઇ.
[ઇંદ્રિયના વશમાં વર્તતો જીવ તપનો વિનાશ કરે, કુળનો ભ્રંશ કરે, કુળને લજવે, પંડિતપણું ગુમાવે, ડહાપણને મલિન કરે, અનેક સંકટો વેઠે અને લડાઈનાં દ્વાર ઉઘાડે છે. ઇંદ્રિયવશ જીવ આ બધું પામે છે.]
સદ્દેસુ નિરજ્જિજ્જા, રૂવં હું પુણો ન ઇક્બિજ્જા, ગંધ ૨સે અ ાસે અમુચ્છિઓ' ઉજ્જમિજ્જ મુણી. ૩૨૮ સવેસુ રૂડા શબ્દ વેણુ-વીણા-મૃદંગ-સ્ત્રીગીતાદિકના સાંભલીનઇ તેહનઇ વિષઇ રાચઇ નહીં, તેહે વાહીઇ નહીં, રૂવં૰ રૂડઉં રૂપ દેખી વલી બીજી વાર દૃષ્ટિ વાલી સાહઉં ન જોઅઇ, જિમ સૂર્યસામ્હીં દષ્ટિ ગઈ માણસ પાછી વાલઇ, તિમ સ્ત્રીઆદિક તણા રૂપ દેખી દૃષ્ટિ પાછી વાલવી, ગંધે ૨૦ રૂડા કર્પૂરાદિક તણા ગંધનઇ વિષઇ, અનઇ શર્કરાદિકના રૂડા રસનઇ વિષઇ, રૂડા સુકુમાલાદિક સ્પર્શનઇ વિષઇ, અમુચ્છી મૂર્છા આસક્તિ ન કરઇ, વિરૂયા શબ્દ-૨સ-ગંધસ્પર્શનઇ વિષઇ દ્વેષ ન આણઇ, ઉજ્જ એવઉ થિકઉ મહાત્મા આપણા ધર્માનુષ્ટાનનઇ વિષઇ ઉદ્યમ કરઇ. ૩૨૮. તથા.
મુનિ વેણુ, વીણા, મૃદંગ, સ્ત્રીગાન વ. ના રૂડા શબ્દ સાંભળીને એમાં રાચે નહીં, સુંદર રૂપ જોઈ બીજી વાર દૃષ્ટિ વાળી લઈને સામું જુએ; જેમ સૂર્ય સામે દૃષ્ટિ જતાં માણસ પાછી વાળી લે તેમ. કપૂર આદિની ગંધમાં અને સાકર આદિના રસમાં, સુકોમળ સ્પર્શમાં આસક્તિ ન કરે. ખરાબ શબ્દ-૨સ-ગંધસ્પર્શને વિશે દ્વેષ ન લાવે. મહાત્મા ધર્માનુષ્ઠાનમાં ઉદ્યમ કરે.] નિહયાણિહયાણિ ય ઇંદિયાણિ ઘાએહણં પયત્તેણ, અહિઅત્યં ણિહયા હિયકજ્જે પૂઅણિજ્જાઇ. ૩૨૯
નિહયા. મહાત્માના ઈંદ્રિય નિહત હણ્યા કહીઇ, જેહ ભણી શબ્દાદિક વિષયનઇ વિષઇ રાગદ્વેષાદિક ન કરŪ, એહ ભણી હણ્યા અણછતા કહીઇ, અહયાણિ અનઇ અહતઇ કહીð, જેહ ભણી સવિહઉં ઇંદ્રિયના આકાર છતા ઈંઈં, એહ ભણી ણિ કહીð, અનઇ અણિયાઇ કીઈં.
ઉક્ત ચ.
ન શક્ય રૂપમદ્રખું, ચક્ષુર્ગોચરમાગતું,
રાગદ્વેષી તુ યૌ તંત્ર તૌ બુધઃ પરિવજ્યેત્ ૧18
૧ ક અચ્છિઓ. ૨ ખ જેહ ભણી.... અણછતા કહીઇ' પાઠ નથી. ૩ ખ છતા છઇં' પછી ‘તથા ઘોડલઈ સમાહિ ઇંદ્રિયના વિષય ઊપજતાં વારઇ ન લાગÙ' પાઠ વધારાનો.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org