________________
સુર્ય આપણા સયરની શુશ્રુષા કરઈ, વલી વલી સંસ્કારશોભા કરઈ, સયણ૦ શયન સુકુમાલ શવ્યાઆસન વારૂ પટ્ટકાદિક તેહની વાહના નિષ્કારણ વાવરિવઉ, તેહનઉ પ્રસંગ આસક્તિ કરઇ, કુણ, સાયાગાર જે સાતગારવિશું કરી ગુરુ વાહિલે હુઇ, તે વલી કિસીઉં કરઈ, દુખસ્સ, દુખહૂઇ આપણયું ન દિઈ, ભૂખતૃષાદિક પરીષહના દુઃખ માહિ ન પઇસઇ, ઇસિક ભાવ. ૩ર૬.
હવ ચઉથઉ ઇંદ્રિયદ્વાર કહઈ છઈ.
(શરીરની શુશ્રુષા કરે, ફરીફરી સંસ્કારશોભા કરે, સુકુમાર શવ્યા-આસન, સુંદર પટ્ટક એ બધાની આસક્તિ કરે, આમ સાતગારવથી ખેંચાયેલા ગુરુ પોતાને દુઃખ ન આપે, ભૂખતરસના પરિષહના દુઃખમાં ન પ્રવેશે.J.
તવકુલછાયાભંસો પંડિચ ફેંસણા અઢિપહો,
વસણાનિ રણમુહાણિ ય, ઇંદિયવસગા અણુહર્વતિ. ૩૨૭ તવઇંદિય, ઇંદ્રિયનઈ વસિ વર્તતો જીવ તપનઉ બંશ વિનાશ પામઈ, તપ થકઉ પડઈ, ઇસિઉ ભાવ, અનઈ કુલનઉ ભ્રંશ કરઈ, કુલ સયલઉંઈ લજાવઈ, છાયાલોક માહિ મહત્ત્વ તેહનઉ બ્રેશ મહત્ત્વ જાઇ, પંડિચ્ચ૦ પંડિતપણાની ફેસણા નીગમવઉં, ડાહપણહું માલિન્ય આણઈ. ઉક્ત ચ.
વિકલયતિવિ કલા કુશલે હસતિ શુચિં પંડિત વિડંબવતિ,
અધરતિ ધીર પુરુષ હૃષીકગણ એષ તત્કાલ. ૧૦IA અનિક. અનઈ અનિષ્ટ સંસારનઉ પંથ માર્ગ વધારઈ જીવ ઇંદ્રિયનઈ વસિ વર્તતલ, વસણા અનઈ ઇંદ્રિયને વિકારે વાહિક જીવ અનેક વ્યસન મરણાદિક આપદ પામી, રણમુ અનઈ, રણસંગ્રામ તેહના મુખ ઊપજાવાં અનેક અનર્થના હેતુ ઇંદ્રિયને વસે વાહિયા જીવ પામઈ. ઉક્ત ચ.
સક્ત શબ્દ હરિણઃ આ નાગો રસ ચ વારિચર, કૃપણ પતંગો રૂપે, ભુજગો ગંધન તુ વિનષ્ટ. ૧ પંચ સુસક્તાઃ પંચ વિના, યત્રાગૃહીત પરમાર્થા, એક પંચ સુસક્ત પ્રયાતિ ભસ્માત્મતાં મૂઢ: ૨ તથા કુરંગ માતંગ પતંગ ભંગ, મીના હતાપંચબિરેવ પંચ, એક પ્રમત્ત તુ કર્થ ન હન્યુયં સેવને પંચબિરેવ પંચ. ૩ વ્યસને જયો વબાહુબલિનિ દશવકને નિપાત,
જિતાજિતાનિ રાજે, હૃષીકાત્ર કારણ. ૪ ૧ ક વારિઉં. ૨ ખ ઇંદિયકસગા. ૩ ખ જલાવઈ. ૪ ક વિકલય, પ ક બયતિ. ૬ ખ સુખ ઊપરિ જાધવા (મુખ ઊપજાવાને બદલે) ૭ ખ વ્યસને વાહિયા. ૮ ખ ભસ્મતાં. ૯ ખ જિતાજિતાજિતાને ગજેંદ્ર. ૩૪
શ્રી સોમસુંદરસૂરિકૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org