SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતને મહત્ત્વનો ગણવો' એ વાત પ્રત્યે અજાણ રહે છે.] પવરાð વત્થ પાયાસણોવગરણાઈ એસ વિભવો મે, અતિય મહાજણનેયા, અહંતિઅહ ઇઢિગારવિઓ ૩૨૪ પવરા૰ માહરઇ વારુ વસ્ત્રક વારુ પાત્ર વારુ આસણ વારુ ઉપગરણ, એસ વિ. ઇસિઉ વિભવ ઋદ્ધિનઉ સમુદાય માહરઇ છઇ, અવિઅ વલી હું મહાજન પ્રધાનઉ ઘણા લોકનઉ નેતા ઠાકુર, એ લોક સહુ મઝઙૂઇં વાંદઇ છઇ, ઇસી પરિ લાધી ઋદ્ધિનઉ ગર્વ કરતઉ અણલાધી ઇસી ઋદ્ધિ પામિવાની ઇચ્છા કરતઉ ઘણાં કર્મનઇ બાંધિવઇ આપણઉ આત્મા ભારે કરતઉ []દ્ધિગા૨વનઉ ધણી કહીઇ. ૩૨૪. હવ રસગારવ આશ્રી કહઇ છઇ. મારે સુંદર વસ્ત્ર, સુંદર પાત્ર, સુંદર આસન, સુંદર ઉપકરણ - આવો ઋદ્ધિનો સમૂહ મારે છે, વળી હું મહાજન, પ્રધાન, ઘણા લોકનો નેતા છું, એ લોક મને વંદન કરે છે આ પ્રકારે પ્રાપ્ત ઋદ્ધિનો ગર્વ કરતા અને અપ્રાપ્ત ઋદ્ધિને પામવાની ઇચ્છા કરતા, ઘણાં કર્મો બાંધવાથી પોતાના આત્માને ભારે કરતા સાધુને ઋદ્ધિગારવનો સ્વામી કહીએ.. અરસ વિસં લૂહું, હોવવનં ચ નિચ્છએ ભુ, નિદ્વાણિ પેસ લાણિ ય મગઇ ૨સગારવે ગિદ્ધો. ૩૨૫ અરસ અ૨સ હીંગમરીચાદિકે અસંસ્કારઉં, વિરસ જૂના કુઢિયા ઓદનાદિક રૂક્ષ ચોપડ રહિત વાલચિણાદિક, જોવવનં૰ સહજિઇ ભિક્ષાં ફરતાં જિસ્યાં લાધાં ભક્તપાનાદિક તિસ્યાં, નિચ્છએ જિમવા ન વાંછઇ નિદ્ધણિ સ્નિગ્ધ ચોપડઇ બહુલ પેસલ સુંઆલાં રૂડાં મગંઇ વાંછઇ રસગારને ગિદ્ધો જિહ્વાનઇ રસવાહિઉ હુંતઉ ઇસિઉ રસગારવનઉ ધણી કહીઇ. ૩૨૫. હવ સાત ગારવ આશ્રી કહઇ છઇ. - [હિંગ-મરચાંના રસથી વિહીન – અરસ, વિરસ, ભિક્ષા માટે ફરતાં કોહેલાં શુષ્ક વાલ-ચણા આદિ જેવો મળ્યો તેવો આહાર જમવા ઇચ્છા ન કરે, સ્નિગ્ધ, સુંવાળો, સારો આહાર ઇચ્છે, માગે, આવા જીભથી અકર્ષાયેલા સાધુને રસગારવનો સ્વામી કહીએ. સુસ્યૂસઈ સરીર સયણાસણ વાહણાપસંગ પરો, સાયાગારવગરૂઓ દુખસ્સ ન દેઇ અપ્પાસ. ૩૨૬ ૧ ક ગરવિઉ. ૨ ગ તેહની ઠાકુરાઈ (નેતા ઠાકુર'ને બદલે) ૩ ક ગયણાસણ. ૪ કે વાપસંગમ, ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy