SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ એ પછી એયે પિ નામ નાઊણ, મુઝિયત્વે તિ નૂણ જીવલ્સ, ફેડેઊણ ન તરઈ અઇબલિઓ કમ્મસંઘાઓ. ૩૨ એય પિ. પાછલિ જે કહિઉં ઐરિ કષાયનઉ હાસ્યાદિક ઇનોર કષાયની નિગ્રહ કરિવઉ, ઇસિ શ્રીસર્વજ્ઞનઉં વચન નામ પ્રસિદ્ધ જાણીનઈ મુઝિયત્વે જે જીવ મૂઢ થાઈ, વાંસઇ, કષાયાદિક ભાવ કરઇ. નૂર્ણ. તે નિશ્ચિઈ જીવનાં કર્મનઉ સમૂહ અતિ બલી6, ફેડી પરહઉ કરી ન સકીઇ, ઇસિહં જાણિવઉં એણે કર્મે જાણઈ જીવ બલાત્કારિઇ અકાર્યનાં વિષઈ પ્રવર્તાવીઇ, કુણઈ કાંઈ ન થાઈ, ઇસિઉ ભાવ. ૩૨૨. કોહો માણો માયા એ ચઉથા સયની પહિલી ગાહા વખાણી પૂરી, એતલઈં સમિઈ કસાય એ ગાહનાં બિ દ્વાર વખાણ્યાં, હવ ત્રીજઉ ગારવ દ્વાર વખાણ છઈ. પિાછળ કહ્યા તે ચાર કષાય અને છ હાસ્યાદિકનો નિગ્રહ કરવો. શ્રી સર્વજ્ઞનાં આ વચન છે. જે જીવ મૂર્ખતાથી કષાયાદિ ભાવ કરે છે તેનો કર્મસમૂહ પ્રબળ બને છે. પછી એ ફેડી શકાતો નથી.] જહ જહ બહુસ્મૃઓ સમ્મઓ અ સીસગણ સપરિવુડો અ, અવિણિચ્છિઓ આ સમએ, તહ તહ સિદ્ધત પડિણીઓ. ૩૨૩ જહ. જિમ જિમ બહુશ્રુત ઘણા સિદ્ધાંતનકે સાંભલવઉ માત્ર કીધઉં હુઈ, સમ્મઓ. અનઈ, જિમ જિમ ઘણા અજાણ લોકહૃઇ સમ્મત ગમતઉ હુઈ, સીસગણ અનઈ તિસ્યા તિસ્તા અજાણ શિષ્યને પરિવારિ જિમ જિમ પરિવારિક હુઈ, અવિશિ. અનઈ સમય સિદ્ધાંતના રહસ્ય તત્ત્વ તેહનઈ વિષઈ અવિનિશ્ચિત અજાણ હતઉ, તહ, તિમ તિમ અનેકરિદ્ધિ-રસ – સાતગારવ કરતી હુંતલ, સિદ્ધાંત સિદ્ધાંતવૃંઈ પ્રત્યેનીક હુઈ, સિદ્ધાંત વિરાણી હલૂઉં કરઇ, જાણ હુઈ તક ગરવ ન કરઈ, સિદ્ધાંતહુઇ મહત્ત્વ આણઈ, એહ ભણી અજાણ કહિઉ. ૩૨૩. ઋદ્ધિગારવ કહઈ છઈ. જેમજેમ ઘણા સિદ્ધાંત સાંભળવા માત્રથી બહુશ્રુત ગણાયો હોય, ઘણા અજાણ લોકને ગમતો હોય અને તે તે અજાણ શિષ્યોના સમૂહથી વીંટળાયેલો હોય અને સિદ્ધાંતના રહસ્ય-તત્ત્વને વિશે અનિશ્ચિત હોય તેમતેમ રિદ્ધિ-રસસાતગારવ કરતો સિદ્ધાંતને હલકું કરે છે. “જ્ઞાની હોવા છતાં ગર્વ ન કરવો, ૧ ક બલિઓ. ૨ ખ છના. ૩ ખ, ગ થાઈ’ પછી ‘સિ૬ કીજઇ પાઠ વધારાનો. ૪ ખ બહુશ્રુત થિઉ હુઇ. ૫ ખ અજાંણતાં. ૬ ક અનેક રસસિદ્ધિ ખ તે અનઇ ઋદ્ધિ રસ (અનેક રિદ્ધિરસને બદલે) ૩ર શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy