________________
[તીવ્ર ઝેરવાળા સાપને જે સતાવે છે તેનો તે સાપથી જ વિનાશ થાય છે. ક્રોધ આદિનું એ ઉપમાન જાણવું. ક્રોધથી જે પ્રેરિત થાય છે તે જ નાશ પામે છે. ક્રોધી જીવ ફૂંફાડા મારતા સાપની જેમ ક્રૂર થાય છે.] જો આગલેઇ મત્ત, કર્યંતકાલોવમં વણગઇંદ,
સો તેણં ચિય છજ્જઇ, માણગŪદેણ ઇત્થવમા. ૩૧૨
જો આ જે અજાણ મત્ત' મદોન્મત્ત કયંતર કૃતાંત મરણના કાલની પિર ભયંકર છઇ, એઉ વણગઇંદ, વેડિનઉ હાત્થિઉ આકલઇ લિઇ તે પુરુષ તીણઇં જિ હાત્થીð છુજ્જાઇ, ક્ષોદીઇ, ચૂર્ણ કીજઇ, વિજ્ઞાસીઇ, ઇસી પરિ માનહě, ગજેંદ્રનઉં ઊપમાન કહીઇ,TM માનનઇ કરતઉ જીવ માનિઇં જિ વિણાસ પામઇ, ઇસિઉ ભાવ, જિમ હાથીઇ ચડઉ જીવ આપણપઉં ઊચઉં દેખઇ, તિમ માનિ ચડિઉ જીવ આપણપઉં મોટઉપ દેખઇ, તેહ ભણી માનÇઇ હાથીયાનઉ ઉપમાન દીધઉં. ૩૧૨.
માયાનઉં સ્વરૂપ કહઇ છઇ.
મૃત્યુ સમા ભયંકર વગડાના હાથીને જે પકડે છે તે જ હાથીથી તે કચડાય છે, નાશ પામે છે. એ રીતે માનને ગજેંદ્રનું ઉપમાન આપ્યું. અભિમાન કરતો જીવ એના વડે જ વિનાશ પામે છે. હાથીએ ચડેલો જીવ પોતાને ઊંચો દેખે તેમ માને ચડેલો જીવ પોતાને ઊંચો જુએ છે.]
વિસનસ્લિમહાગહણું જો પવિસઇ સાજીવાયરિસવિર્સ,
સો અચિરેણ વિણસ્સઇ, માયા વિસર્વલ્લિગહણસમા. ૩૧૩ વિસ૰ વિસની વેલિનઉં ગહન વન કિસિઉ છઇ. સાજીવાય. સામુહા વાયુની ગંધિઇ અનઇ સ્પર્શિવě કરીનઇ મારઇ ઇસિઉં વિસ છઇ જિહાં એવા વન માહિ જે પઇસઇ, સો અ૰ તે પુરુષ અચિરૈણ થોડા કાલ માહિ વિણસઇ મ૨ઇ, માયા વિ. ઇસી પરિ માયા વિષવેલિના ગહન સરીખી કહીઇ, જિ કો માયા કરઇ તેઊ ઇસી પિર મરણાદિક અનર્થ પામઇ, જિમ વન ગહનનઉં સ્વરૂપ માણુસ ન જાણð, માહિ કાંઈ છઇ, તિમ માયાવંતનઉં સ્વરૂપ કાંઈ જણાઇ નહીં, એહ ભણી માયાહૂઇં વન ગહનનઉં ઉપમાન દીધઉ. ૩૧૩.
લોભનઉં સ્વરૂપ કહઇ છઇ.
વિષવેલિનું વન કેવું છે ? વાયુની ગંધથી એને સ્પર્શીને મારે એવું. આવા વનમાં જે પ્રવેશે તે પુરુષ થોડા સમયમાં જ મરે. માયા વિષવેલિ જેવી છે. માયા ૧ ખ મનું. ૨ ક કયંકયંત. ૩ ખ ાંચ્છાઇ. ૪ ખ ‘કહીઇ, માનન’ પાઠ નથી. પ ક મોટઉં’ નથી. ૬ ખ જાણીઇ ગ. જાણઇ.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૨૭
www.jainelibrary.org