________________
નવિનઝાકલ્પ કહીઈ ૬. છે. વલી લોભહું મૂચ્છ નામ કહીઈ ૭ અતિ બહુ ધનલોભતા કહીઈ ૮ લોભનઇ ભાવિઇ સદેવ ચિત્તનઉં ભાવિવઉ ગાઢઉ હુઈ, તેહ ભણી તભાવ ભાવના કહિઈ ૯ એતલા લોભના પ્રકાર બોલંતિજામરણ જરામરણ રૂપિયા અતિ રૌદ્ર મહાસમુદ્ર માહિ જીવહુઇ બોલ. ૩૦૮-૩૦૯.
જે જાણ હુઈ એહ કષાયની નિગ્રહ કરઈ, તેહçઇ ગુણ કહઈ છઇ.
[અતિસંચયશીલતા, ક્લિષ્ટત્વ, અતિમમત્વ, કલ્પાન અપરિભોગ. નષ્ટવિનઝાકલ્પ, મૂચ્છ, ધનલોભતા, તદ્દભાવ ભાવના – આટલા લોભના પ્રકાર જરા-મરણરૂપી અતિ રૌદ્ર મહાસમુદ્રમાં જીવને ડુબાડે છે
એએસુ જો ન વજ્જિા , તેણ અપ્પા જહઢિઓ નાઓ,
મણુઆણ માણણિજ્જો, દેવાણ વિ દેવયં હુક્કા. ૩૧૦
એ ક્રોધાદિક ચિહઉં કષાયનઈ ભાવિ જે ભાગ્યવંત ન વર્તાઇ, તેણ, તીણ આપણઉર આત્મા, જહ૦ કર્મ થઉ અલગ જ્ઞાન દર્શન સુખ વીર્યમય જાણિઉ, ઓલબિઉ કહાંઈ અનઈ તે, મછુઆણે. મનુષ્યરાજાદિક લોક તેહçછે, માનનીય માન્ય થાઈ, અનઇ દેવણ ઇંદ્રાદિક દેવઈનઉ દેવતા થાઇ, તેહહૂઇ પૂજ્ય ભણી.
૩૧૦.
ક્રોધાદિક જે ન છાંડઈ, તેહçઈ અનર્થ કહઈ છઇ.
ક્રિોધ આદિ ચારે કષાયમાં જે ભાગ્યવંત ન પ્રવર્તે તેણે પોતાનો આત્મા જ્ઞાન-દર્શન-સુખ-વીર્યમય જાણ્યો છે. તે મનુષ્ય રાજાદિ લોકમાં સન્માન્ય બને છે અને ઈંદ્રાદિક દેવનો દેવતા થાય છે.]
જો ભાસુરે ભુજંગ, પયંડદાઢાવિસ વિઘટ્ટો,
તત્તો શ્ચિય તર્લ્સતો, રોસભઅંગુમાણમિણે. ૩૧૧
જો ભાસુરે જે દુર્બુદ્ધિ ભાસુર રૌદ્ર ભુજંગ, સર્પ"પ્રચંડ ગાઢઉ દાઢઈ વિસ છઈ જેહનઈ, ઈસ્યા સાપનઇં હનિ કરી ઘટ્ટઇ હલાવઈ, તેહçઇ તત્ત ચ્ચિય તેહજિ સાપ થિઉ અંત, વિણાસ હુઇ, રોસભ, રોષ ક્રોધçઈ એ સર્વનવું ઉપમાન જાણિવઉ, ક્રોધઈ જિ કો ઉદીરઈ, તેહઈ ઇમ) જિ વિણસઈ, ક્રોધાધ્યાત જીવ ફૂફૂતા સાપની પરિ દૂર થાઇ, તેહ ભણી ક્રોધÇઇ સાપનઉં ઉપમાનદીધઉં. ૩૧૧.
માનનઉં દૃષ્યત કહઈ છઇ. ૧ ખ નષ્પકલા. ૨ ક આપી. ૩ ખ યથાસ્થિત ‘કર્મ થકને બદલે) ૪ ખ દર્શન નથી. ૫ ક સર્વ ૬ ખ હનિ કરી. સર્વનઉ પાઠ નથી. ગ લાકડાં કરી વિઘટઈ' (હનિ કરી ઘટ્ટઈને બદલે) ૭ ક ઉપમ.
શ્રી સોમસુંદરસૂરિકત
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org