________________
ફૂડ ચલાવઇ એહ ભણી ફૂટ નામ કહીઇ ૪ માયાવંત અનેક કપટ કરઇ તેહ ભણી કપટનામ કહીઇ ૫ માયાવંત પરÇઇ વંચઇ, તેહ ભણી વંચનતા કહીઇ ૬ માયાવંત અને૨ હુઇ, અનઇ સઘલે કાજે અને૨ઉં કરી દેખાડઇ, તેહ ભણી સર્વત્રા સદ્ભાવ કહીઇ ૭ માયાવંત પરાયા નિક્ષેપ થાંપણિ અપહ૨ઇ, એહ ભણી પરનિક્ષેપાપહાર કહીઇ ૮. છ. વલી માયાવંત પરÇð છલઇ, એહ ભણી છલ કહીઇ ૯ વલી માયાવંત પરÇઇ છદ્મ કરઇ એહ ભણી છદ્મ કહીઇ ૧૦ માયાવંત ગહલઉર્ષ ક૨ઇ, તેહ ભણી સંવ્યતિકર કહીઇ ૧૧ માયાવંતનઉં કર્ત્તવ્ય કાંઈં પરીચ્છીઇ નહીં, તેહ ભણી ગૂઢાચારત્વ કહીઇ ૧૨ કુટિલ મતિ ૧૩ વીસંભ વિશ્વાસનઉ ઘાત કરઇ માયા, એહ ભણી વિસ્તંભઘાતન કહીઇ ૧૪ ભવ કોડિ એતલા માયાના પ્રકાર કીજતાં હુતા, ભવની કોડિને સએ વિનડઇં વિગોયઇં જીવÇð અનેક પિ૨. ૩૦૬-૦૭.
હવ લોભના નામભેદ તે કહઇ છઇ.
[કુડંગ, પ્રચ્છન્નપાપતા, કૂટ, કપટ, વંચનતા, સર્વત્ર અસદ્ભાવ, પરનિક્ષેપાપહાર, છલ, છદ્મ, સંવ્યતિકર, ગૂઢાચારત્વ, કુટિલમતિ, વિદ્રંભઘાતન આટલા માયાના પ્રકાર કરતાં જીવને વ્યાકુળ કરે, વગોવે.]
લોભો અઇસંચયસીલયા ય, કિલકત્તણું અઇમમત્ત, કપ્પનાપરિભોગો નકવિશકેય આગર્લ્સ. ૩૦૮
મુચ્છા અઇબહુધણલોભયા ય, તભાવભાવણા ય સયા, બોલંતિ મહાઘોરે જરમણ મહાસમુમિ. ૩૦૯
લોભ લોભનઉ વાહિઉ અનેક વસ્તુનઉ સંચય કરઇ, તેહ ભણી અતિસંચયસીલતા કહીઇ ૨ લોભિઇં મનડુ હુલઉં થાઇ, એહ ભણી કિલષ્ટત્વ કહીઇ ૩ લોભ લગઇ અનેક વસ્તુ ઊપર મમીકાર આવઇ, તેહ ભણી અતિ મમત્વ કહીઇ ૪ કલ્પ॰ ભોગવિવા યોગ્ય જે અનાદિક, તેહનઉ કૃપણપણાં લગઇ અપરિભોગ અવાવરવાવઉં લોભનઉ૧૧ વાહિઉ એહ ભણી કલ્પાન્ના૧૨ પરિભોગ કહીઇ ૫ નષ્ટહારતી અશ્વાદિક વસ્તુ, અનઇ વિનષ્ટ વિણઠી ધાન્યાદિક વસ્તુ તીણð જે આકલ્પ ગાઢા મોહ લગઈ માંદ્યનઉં ઊપજ્વઉં, તે
૧ ખ માયા તઉ. ૨ ખ ‘સર્વત્રા' નથી. ૩ ખ માયાવંત’ પછી ‘અનેઉ હુઇ અનઇ’ પાઠ વધારાનો. ૪ ખ, ગ વલી માયાવંત પરÇð છદ્મ કરઇ એહ ભણી' પાઠ નથી. ૫ કે હલ ખ ગહિલા ૬ ગ અનઇસંચયસીલયા ય. ૭ ખ મહાઘોરો. ૮ ક જરમણ. ૯ ખ મન હલૂવું (મનડુ હુલઉ'ને બદલે) ગ મનડૂ હતું. ૧૦ ખ કહ્યું. ૧૧ ક લોભન. ૧૨ ક કલ્પાન્નાઉ ખ કલ્યાના. ૧૩ ખ ગાઢી મોટી.
ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ)
Jain Education International
For Private & Personal Use Only
૨૫
www.jainelibrary.org