________________
પ્રકારના ક્રોધ કરતો ગાઢ ચીકણાં જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે
માણો મહંકારો, પરપરિવાઓ અ અત્તઉરિસો, પરિપરિભવો વિ ય તહાં પરસ્ટ નિંદા અસૂઆ ય. ૩૦૪ હીલા નિરોવયારિત્તર્ણ નિરુણામયા અવિણઓ અ,
પરગુણ પચ્છાયણયા જીd પાડતિ સંસારે. ૩૦૫ માણો. માન ૧ એહ થિકઉ જાત્યાદિકનઉ ગર્વ હુઇ, તેહ ભણી મદ કહીઈ ૨ અહંકાર ૩ માન લગઈ પરાયા અવર્ણવાદ બોલઈ, એહ ભણી પર પરિવાદ કહીઈ ૪ અનઈ માન લગઈ આપણી ઉત્કર્ષ કરઈ, એહ ભણી આત્મોત્કર્ષ કહઈ ૫ માનિ ચડિઉ જીવ પરહૂઈ પરાભવ કરઈ, એહ ભણી પરપરિભવ કહીઈ ૬ માનિ ચડિઉ જીવ પરાઈ નિંદા કરઈ ૭ પર ઊપરિ ઈર્ષ્યા કરઈ, એહ ભણી અસૂયા કહીઈ ૮. જી. વલી માન લગઈ પરહૂઇ અવજ્ઞા કરઈ, એહ ભણી હીલા કહીઈ ૯ માન લગઈ જીવ પરહુઈ ઉપગાર ન કરશું. એહ ભણી નિરુપકારિત્વ કહીએ ૧૦ માન ચડિલ જીવ વડાઈહૂઈ નમઈ નહીં, તેહ ભણી નિરવનામતા કહીએ ૧૧ માન લગઈ વિનય લોપઈ, એહ ભણી અવિનય કહી ૧૨ માન લગઈ છતાઈ ગુણ પરાયા આછાદઇ, ઢાંકઈ એહ ભણી પરગુણ પ્રચ્છાદન નામ કહીએ ૧૩ એતલા માનના. જીવપ્રકાર જીવે પાઠ કીજતા હુંતા જીવહૂઈ સંસાર માહિ પાડઇં. ૩૦૪-૦૫.
હવે માયાના નામભેદ કહઈ છઇ.
મદ, અહંકાર, પરપરિવાદ, આત્મોત્કર્ષ, પરપરિભવ, નિંદા, અસૂયા, નિરુપકારિત્વ, હલા, નિરવનામતા, અવિનય, પરગુણપ્રાચ્છાદતા – આટલા માનના પ્રકાર જીવને સંસારમાં પાડે છે.J.
માયા કુડગિ પચ્છન્નપાવયા કૂડકપડવંચાયા, સવસ્થ અસભાવો પરનિખેવાવહારો વ. ૩૦૬
છલચ્છઉમ સંવઈયરો ગૂઢાયારાણે મઈ કુડિલા, વિસંભઘાયણ પિ ય, ભવકોડિસએસ વિ નડતિ. ૩૦૭ માયા, ૧ મહા ગહન ગૂંચ્છલ ભણી કુડંગ કહીઈ ૨ માયાવંત આપણ3 પાપ પ્રચ્છન્ન કરઇ, એહ ભણી પ્રચ્છન્નપાપતા કહીએ ૩ માયા લગઈ અનેક
૧ ક. મયામયા. ૨ ખ માત્ર માન. ૩ ક પરવારિવાદ ખ પરધન પરિવાદ (પરપરિવાદાને બદલે). ૪ ખ “એહ ભણી આત્મોત્કર્ષ કહાં.... પરપરિભવ પાઠ નથી. પખ નિવમનામતા. ૬ ક પ્રચ્છાદનાનામ ગ પ્રછાદનતાનામ. ૭ ખ પ્રકાર જીવિઇ ગ પ્રકાર. ૨૪
શ્રી સોમસુંદરસૂરિકત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org