SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કોહો. ક્રોધ માન માયા લોભ ૪ એ આારિ કષાય, અનઈ હાસ્ય ૧ રતિ ૨ અરતિ ૩ શોક ૪ ભય ૫ જુગુપ્સા ૬ એ સઈ કષાયના ભેદ પચ્ચક્ટ એ સઘલાઈ પ્રત્યક્ષ સાક્ષાતુ કલિકલહ જાણિવા, એહ થિકલ વઢાવડિ ઊચાટ અનર્થ કર્મબંધાદિકે અનેક વિરૂઆં હુઇ. ૩૦૧. ક્રોધના નામભેદ કહઇ છઇ. ક્રિોધ-માન-માયા-લોભ એ ચાર કષાય છે અને હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા એ કષાયના ભેદ છે. એના દ્વારા વઢવાડ, ઉચાટ, અનર્થ અને કર્મબંધ થાય છે. કોહો કલહો ખારો અવરુપરમચ્છરો અણસઉ અ, ચંડત્તમણુવસમો, “તામસભાવો અસંતાવો. ૩૦૨ નિચ્છોડણ નિભચ્છણ નિરાણુવત્તિત્તર્ણ અસંવાસો, કયનાસો આ અસમે, બંધઈ ઘણ ચિક્કણે કમ્મ. ૩૦૩ કોહો. ક્રોધ ૧ કલહના કારણ ભણી ક્રોધ કલહ “ભણી ૨ ખાર ૩ પરસ્પરિઇ મત્સર થાઈ ક્રોધ તી, એહ ભણી પરસ્પર મત્સર નામ કહીઈ ૪ અનુશય ૫ પ્રચંડપણહું ક્રોધ તઉ હુઈ, તેહ ભણી ચંડત્વ નામ કહીએ ૬ અનુપમ ૭ ક્રોધ થિકલ માઈલઉ ભાવ જીવહૂઇ હુઈ, તેહ ભણી ક્રોધ તામસ ભાવ કહીએ ૮ ક્રોધ થિઉ આપ પરહૂઇ સંતાપ હુઇ. એહ ભણી સંતાપ કહી ૯. જી. વલી ક્રોધ થિઉ પરસ્પરિટૅ અલગ થાઉં હુઈ, તેહ ભરી નિકોટન કહીએ ૧૦ ક્રોધની વાહિલ પરહૂઇ નિર્ભિત્સંઈ તેહ ભણી, નિર્ભર્લ્સન કહીઈ ૧૧ ક્રોધ તક પરાઈ અનુવર્તના ન કરઈ, તેહ ભણી નિરનવર્તિત્વ કહીઈ ૧૨ જેહ સિવું, ક્રોધ હુઈ તેહ સિલું એકઠઉ ન વસઇ તેહ ભણી અસંવાસ કહીઈ ૧૩ ક્રોધિ ચડિઉ જીવ પરાયા ઉપગારના સૐ અઉલવઈ તેહ ભણી કૃતનાશ ૧૪ ક્રોધ વર્તતાં જીવહુઇ સમતા જાઈ, તેહ ભણી અસામ્ય કહી ૧૫ બંધાઈ એટલા ક્રોધના પ્રકાર જીવ કરતી હુંતી ગાઢઉં ચીકણઉં નિવિડ જ્ઞાનાવરણીયાદિક કર્મ બાંધઈ. ૩૦૨-૦૩. હવ માનનાં નામભેદ કહઈ છે. [કલહ, ખાર, મત્સર, અનુશય, ચંડત્વ, અનુપશમ, તામસભાવ, સંતાપ, નિછોટન, નિર્ભર્લ્સન, નિરનુવર્તિત, અસંવાસ, કૃતનાશ, અસામ્ય – આટલા ૧ ખ એ ગ એ દસઈ (“એ સઇને બદલે) ૨ ખ એક. ૩ ખ અનર્થ ઊદેગ. ૪ ખ ભેદ. ૫ ક તા સભવો ખ તામસુહાવો. ૬ ખ ક્રોધી. ૭ ખ ભરણ. ૮ ખ “ભણી ... ક્રોધ તક હુઈ’ને બદલે “વિઢાવડિ રાત હુઈ'. ૯ ખ ચંડરુદ્ર ચંડત્વ. ૧૦ ખ હેતઉ ગ થિકઉ. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ) ૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy