SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ એ ૪૨ દોષ નિપુણપણે ત્યજે. સંયોજનાદિક ૫ ભોજનના દોષ વળે. આને એષણા સમિતિ કહે છે. જો આ દોષ ન ટાળે તો (સાધુ) વેશમાત્રથી એ આજીવિકા રળનાર, મહાત્માના ગુણ વિનાનો વેશવિડંબક કહેવાય પુર્તિ ચખુ પરિખિય, પમસ્જિઉં જો હવેઇ ગિહઈ વા, આયાણભંડ મિત્ત નિખેવણાઈ સમિઓ મુખી હોઇ. ૨૯૯ પવિ. જેઈ વસ્તુ લિઈ મૂકઈ તે પહિલઉં આંખે જોઈનઈ, રજોહરણિ કરી પ્રમાર્જિનઈ જે મહાત્મા પાત્રદંડકાદિક વસ્તુ મૂકઈ લિઈ સદેવ ઇમ કરઈ તે આયાણ આદાન ભાંડ ઉપગરણનઉ લેવઉનિખેવણા ભાંડનઉ મેલ્શિવઉં, તેહનાં વિષઈ સમિતી મહાત્મા હુઇ. ૨૯૯. હવે પારિષ્ટપનિકા પાંચમી સમિતિ કહઈ છઇ. મહાત્મા પાત્ર-દંડક આદિ વસ્તુ લે-મૂકે તે હંમેશાં આંખે જોઈને રજોહરણથી પ્રમાર્જીને લે-મૂકે. આને આદાનનિક્ષેપ સમિતિ કહે છે.) ઉચ્ચારપાસવણખેલે જલ્લસિંઘાણ એ ય પાણવિહી, સુવિવેઇએ પએસે નિસરતો હોઈ તસ્સમિઓ. ૩૦૦ ઉચ્ચાર ઉચ્ચાર વડી નીતિ પાસવણ, લઘુનીતિ° ખેલ શ્લેષ્મા, જલ્લ સઈરાનઉ મલ, સિંઘાણ નાસિકાનઉ મલ, પાણવિહી અનેરઉંઇ જ કાંઈ અધિક અશુદ્ધ ભક્તપાનાદિક પરિકૃતિવા યોગ્ય ઉપકરણિ ચડિયા જે જીવ, તે જિહાં લાખઈ સુવિવેઇએ. તે ભૂમિકા સુવિચિત, ત્રણ સ્થાવર જીવ રહિત રૂડી પરિ સોધી પરિઠવઇ, લાખઈ જે મહાત્માં ઋષીશ્વર હોઈ તસ્સ તે પારિષ્ટાપનિકા સમિતિ સમિતઉલ કહી. ૩00. ક્રોધ માન માયા લોભાદિક ચતુષ્કરૂપ કષાયદ્વાર કહઈ છઈ. | [વડીનીતિ, લઘુશંકા, શ્લેષ્મા, શરીરનો મળ, નાસિકાનો મળ તેમજ બીજું જે કાંઈ અશુદ્ધ ભાત પાણી આદિ પરઠવતાં ઉપકરણમાં ચડેલ જીવ જ્યાં નાખે તે ભૂમિ ત્રણ-સ્થાવર જીવરહિત હોય એવી યોગ્ય રીતે શોધીને નાખે. આને પારિષ્ટપનિકા સમિતિ કહે છે.] કોહો માણો માયા લોભો હાસો રઈ અરઈ ય, સોગો ભય દુગુચ્છા પચ્ચખલી ઇમે સને. ૩૦૧ ૧ ક મિત્ત નથી. ૨ ક ભમિઉ. ૩ ખ પાઠક.... (‘પાત્રકને બદલે) ૪ ખ લેવઉં... ભાંડન પાઠનથી. ૫ખ કહીઈ (મહાત્મા હુઈ’ને બદલે) ૬ ખ હિત ઉચ્ચારાદિ. ૭ ખ લઘુ લઘુનીતિ ખેલને બદલે) ૮ ક ગલ્લ... (જલ્લને બદલે) ૯ ખ સમિતિતઉ (સમિતિ સમિતઉ'ને બદલે ગ ‘સમિતિ' નથી. ૧૦ ખ, ગ ‘ક્રોધ.... ચતુષ્કરૂપ” પાઠ નથી. ૨૨ શ્રી સોમસુંદરસૂરિકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy