SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આંખથી શોધીને પગ મૂકે. શબ્દ-રૂપ આદિના વિષયમાં આકર્ષાય નહીં, તેને વિશે મનાઈ કરતા અને જીવરક્ષાના વિષયમાં સાવચેત થઈને ચાલે. આને ઈર્યાસમિતિ કહે છે.] કજે ભાસઈ ભાસં અણવજમકારણે ન ભાસઈ ય, | વિગહવિસુત્તિયપરિવર્જાિઓ અ જઈ ભાસણાસમિઈઓ. ૨૯૭ કજે ભા. જ્ઞાનાદિક ધર્મનઈ કાજિ ઊપનઈ ભાષાવચન બોલઇ, કેવઉં, અણવર્જ જીણઈ બોલિઈ પાપ ન લાગઇ, તેહવ૬ બોલમાં, અકારણે નિષ્કારણ કાજ પાખઈ બોલઈ જિ નહીં, વિગહરાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા એ ચતુર્વિધ કથા ન કરઈ. વિશ્રોતસિકા કુધ્યાન લગઇ વિરૂઆં વચન બોલવાનઉં ચીંતવિવઉં તીણઈ કરી વર્જિત રહિત, એવઉ જઈ યતિ મહાત્મા ભાષાસમિતિઉ કહીઈ. ૨૯૭. હવ એષણા સમિતિ કહઈ છઈ. ધિર્મને કાજે એવું વચન બોલે જે બોલવાથી પાપ ન લાગે. કામ વિના બોલે નહીં. રાજકથા, સ્ત્રીકથા, દેશકથા, ભક્તકથા એ ચાર પ્રકારની કથા ન કરે. ખરાબ વચન બોલવા-ચિંતવવાનું ટાળે. આને ભાષાસમિતિ કહે છે.] બાયાલ મેસણાઓ, ભોયણદોસે ય પંચ સોહેઈ* સો એસણાઈ સમિઓ, આજીવિ અન્નહા હોઇ. ૨૯૮ બાયા. જે મહાત્મા ભક્તઆદિક વિહરતી બઈતાલીસ એષણા દોષ શોધઈ ટાલઇ, આધાકમદિક સોલ દોષ %Bગૃહસ્થના કીધાં હુઇ, અનઈ ધાત્રી પિંડાદિક સોલ દોષ મહાત્માના કીધા હુઇ, અનઈ શંકિતાદિક દસ દોષ વિરહિતા લાગઇ, તે બિહૂ જણના કીધાં હુઇ, એ બઈતાલીસ દોષ નિપુણપણ જોઈ પરિહરઈ, ભોયણદો. સંયોજનાદિક પાંચ ભોજનના જિમવાના દોષ ટાલઇ, સો એસ તે મહાત્મા એષણા સમિતી કહીઇ, આજીવી અન જઉ એ ઇસ્યા દોષ ન ટાલઇ, તઉ વેષ મા2િઇ કરી આજીવિકાની કરણહાર વેષવિડંબક કહીઇ, મહાત્માનાં ગુણ રહિત ભણી. ૨૯૮. આદાનનિક્ષેપ સમિતિ કહઈ છઇ. [જે મહાત્મા ભક્તિ આદિ વહોરતાં ૪ર એષણાના દોષ ટાળે. આધાકર્માદિક ૧૬ દોષ ગૃહસ્થના કર્યા થાય, ધાત્રીપિંડાદિક ૧૬ દોષ મહાત્માના કર્યા થાય, શંકિતાદિક ૧૦ દોષ વહોરતાં લાગે. આમ બંનેના કરેલા ૧ ક. મારણે. ૨ ક કાષાવચન. ૩ ક ભાષા સમિતિ સમતઉ. ૪ ક હોએઈ. ૫ ગ “અનઈ... કીધાં હુઈ પાઠ નથી. ૬ ખ વિહરતાં. ઉપદેશમાલા બાલાવબોધ (ઉત્તરાર્ધ ૨૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004532
Book TitleUpdeshmala Balavbodha Uttarardha
Original Sutra AuthorN/A
AuthorKantilal B Shah
PublisherSaurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
Publication Year2001
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy