________________
પાલિવઉં ૬, અનઇ વાચનાદિક પંચવિધ સ્વાધ્યાયનઉં રિવઉં ૭, ગુરુ વડાં પ્રતિઇં અભ્યુત્થાનાદિક વિનયનη કિરવઉં ૮, અનઇ અનશનાદિક તપ બાર ભેદનઉં કરિવઉં ૯^, અનઇ ધર્મક્રિયાદિકનઇ વિષઇ આપણી શક્તિનઉં, અણગોવિવઇંર ઊઠિવઉં ૧૦, એતલાં બોલનઇ વિષઇ ખપનઉ કરવઉં, એ ઇસી જ્યણા સુવિહિત મહાત્માનð કહીઇ. ૨૯૫.
એ દસઇ બોલ અનુક્રમિઇં કહિતઉ પહિલઉં પાંચેં ગાથાએં પાંચ સમિતિ કહઇ છઇ, પહિલઉં ઈર્યા સમિતિ.
[પાંચ સમિતિનું પાલન, ચાર ક્રોધાદિક કષાય, હાસ્યાદિક ષટ્ક અને પુરુષ વૈદાદિક ત્રણ વેદનો જય, ઋદ્ધિગારવ આદિ ત્રણ ગારવનો ત્યાગ અને પાંચ ઇન્દ્રિયોને વશ કરવી, જાતિ આદિ આઠ મદને ટાળવા, નવ બ્રહ્મચર્ય ગુપ્તિનું પાલન અને વાચનાદિક પંચવિધ સ્વાધ્યાય, ગુરુ પ્રત્યે વિનય, અનશન આદિ તપ, બાર ભેદ, ધર્મક્રિયા આદિના વિષયમાં શક્તિનું અણગોપવવું – આટલી બાબતોના વિષયમાં ઉદ્યમ કરવો. આટલી યણા સુવિહિત મહાત્માને કહી છે.] જુગમિન્વંતરીિ પર્યં પર્યં ચક્ષુણા વિસોહિંતો,
-
૪
અન્વક્ખિત્તાઉત્તો, ઇરિયા સમિઓ મુઠ્ઠી હોઇ. ૨૯૬
જુગમિત્તે યુગ ચ્યારિ હાથ પ્રમાણ ધૂંસર કહીઇ, તેહ પ્રમાણ, અંતરાલ વિચિલી ભૂમિઇં દૃષ્ટિ દેતઉ સામ્યઉ જોતઉ મહાત્મા હીંડઇ, અતિ વેગલઉં જોઇ તઉ જીવ છતાઇ દેખઇ નહીં, જઇ અતિ ઢૂંકડઉં જોયઇ તઉ આગલિ માણુસ પશુ આગતઉપ દેખઇ નહીં, તિહાં આફલઇ, એહ ભણી યુગમાત્ર ભૂમિકા જોઅવી કહી, અનઇ ઇમ સામાન્ય ભૂમિકા જોયાઇ પૂઠિઇં, જિહાં પગ મૂકઇ તિહાં પર્યં પગિ પગિ ભૂમિકા આંખિઇં કરી સોધતઉ પગ મૂકઇ, બિહુ પાસે પૂઇિં ઉપયોગ દેતઉ હુંતઉ, અવ્યક્ખિ શબ્દરૂપાદિકનઇ વિષઇ વ્યાક્ષેપીઇ નહીં, તેહનઇ વિષઇ મન આણ દેતઉ અનઇ આઉત્તો જીવરક્ષાનઇ વિષઇ સાવધાન થિકઉ હીંડઇ, ઇસિઉ ઇરિયા સ૰ ઈમાં સમિતઉ મહાત્મા કહીઇ. ૨૯૬.
હવ ભાષાસમિતિ કહઇ છઇ.
[ચાર હાથના પ્રમાણમાં વચલી જમીન પર નજર માંડી, સામું જોઈ મહાત્મા ચાલે. ખૂબ દૂર જુએ તોપણ જીવને દેખે નહીં, ખૂબ નજીક જુએ તો આગળ માણસ કે પશુ આવતું જુએ નહીં અને અફળાઈ જાય માટે યુગમાત્ર ભૂમિ જોવાનું કહ્યું અને એમ સામાન્ય ભૂમિ જોયા પછી ડગલેડગલે જમીનને ૧ ખ ‘વિનયન’ નથી. ૨ ખ અણગોપવિવઇ ગ અણગોપિવઉં. ૩ ખ પહિલઉં ઈર્યા સમિતિ’ પાઠ નથી. ૪ ક હિી. ૫ ખ આવતઉંગ આવતુ. ૬ ખ વ્યાક્ષેપી ક્ષેપીઇ.
૨૦
શ્રી સોમસુંદરસૂરિષ્કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org